________________
દેશીઓની અનુક્રમણિકા
કેવલી રાસ, ૫–૧૮, સં.૧૮૪૨) ૧૬૫૨.૨ રાજાની કુમરી એ ચાલ આસા
(સમયસુંદરકૃત પુણ્યસાર ચો., ૩, સં.૧૬૭૭)] ૧૬૫૩ રાજાની રાણી નીકલી
(દર્શનવિજયકૃત ચંદ રાસ, સં.૧૬૮૯) ૧૬૫૪ રાજાને અતિ બહૂ અંતેઉરી - કેદારો ગુડી
(જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૩, સં.૧૭૨૦ તથા શ્રીપાલ., ૧૫, સં.૧૭૨૬)
૧૬૫૪ક રાજાને બહુ અંતેઉરી, રાણી રૂપે ઉદાર રે - મારૂ (તેમવિજયકૃત શીલવતી., ૫-૧૫, સં.૧૭૫૦) ૧૬૫૫ રાજાને પરધાન રે
(કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૧-૧૦, સં.૧૭૭૫) ૧૬૫૬ રાજા રાયસિંહરો સોહલો ખંભાયતી (જુઓ ૪.૧૬૩૮) (ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૪-૯, સં.૧૭૩૬)
૧૬૫૭ રાજ ! ગીંદૂડો મહક્યો ઃ એ ગરબાની (જુઓ ૪.૪૮૦) [૪૬૫.૧] (જિનહર્ષકૃત મહાબલ., ૩-૧૨, સં.૧૭૫૧)
૧૬૫૮ રાજિંદા ! મોતી ઘોન હમારો સાહિબા ! મોતી ઘૌજી (જુઓ ક્ર.૨૬૮, ૧૫૭૪, ૧૬૦૮)
(મતિશેખરકૃત ચન્દ્રલેખા ચો., ૧૭, સં.૧૭૨૮)
૧૬૫૯ રાજીમતી રાંણી ઇમ બોલઇ [જુઓ ક્ર.૧૬૪૭.૧]
(ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૨૨, સં.૧૬૮૨)
[વિનયચન્દ્રકૃત ચતુર્વિંશતિકા, ૧૯, સં.૧૭૫૫]
૧૬૬૦ રાજીમતી રાણી ણ પરિ બોલે નેમિ વિના [કુણ ઘુંઘટ ખોલઇ (ધર્મમંદિરકૃત મુનિપતિ., ૪-૧૨, સં.૧૭૨૫)
[સમયસુંદરકૃત કેશીપ્રદેશી પ્રબંધ, ૩, સં.૧૬૯૯]
૧૬૬૧ રાજુલ રંગી કે રતિ રૂપે જસી રે
(વિનયવિજયકૃત વીશી, બાહુ જિન સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ])
૧૬૬૨ રાજુલ ઘરથી નીસરી હૈ દિક્ષા લેઅણ કાજ ભોટિલ ભાવજ હે !
(રામચંદકૃત તેજસાર રાસ, ૮૧, સં.૧૮૬૦) ૧૬૬૩ રાજુલ નેમનઈ વીનવિ રે રાગ મલ્હાર (રાજરત્નકૃત વિજય શેઠ., ૬, સં.૧૬૯૬) ૧૬૬૪ રાજુલ બેઠી માલીઇ
૨૨૧
-
(લાવણ્યચન્દ્રકૃત સાધુગુણ ભાસ, ૪, સં.૧૭૩૪ લગ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org