SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ જૈન ગૂર્જર કવિઓ : ૮ [૧૬૪૪.૧ રાજગીતાની (ઉદયવિજયકૃત શંખેશ્વર પાર્શ રાજગીતા, સં.૧૮મી સદી પૂર્વાર્ધ ?) (યશોવિજયકૃત ૩૫૦ ગાથા સ્ત, સં. ૧૮મી સદી પૂર્વાધ)] ૧૬૪૫ રાજ ! તજી રહો રીશ, રતનદે મંદિરે માહરા લાલ (વીરવિજયકૃત ધમ્મિલ, ૩-૬, સં. ૧૮૯૬) ૧૬૪૬ રાજ ! પધારો મેરે મંદિર (વીરવિજયકૃત ૬૪ પ્રકારી પૂજા, સં.૧૮૭૪) [૧૬૪૬.૧ રાજપીયારી ભીલડી રે જિનહર્ષકૃત વશી, ૧૪, સં.૧૭૪૫)] ૧૬૪૭ રાજપુરુષ પોકારીયઉ (ગુણવિજયકૃત કર્મચન્દ્ર પ્રબંધ, ૨, સં.૧૬૫૫) [૧૬૪૭.૧ રાજમતી ઈણિ પરિ બોલ) (જુઓ ક્ર.૧૬૫૯, ૧૬૬૦) (સમયસુંદરકૃત થાવચ્ચ ચો., ૮, સં. ૧૬૯૧) ૧૬૪૭.૨ રાજમતી તે માહરો મનડો મોહિયૌ હો લાલ વિનયચન્દ્રકૃત ચતુર્વિશતિકા, ૧૧, સં.૧૭૫૫)] ૧૬૪૮ રાજ ! મને વહાલા લાગો (જુઓ ક.૮૫૦ક) (મોહનવિજયકૃત રત્નપાલ, ૨-૧૪, સં.૧૭૬૦) [૧૬૪૮.૧ રાજ મુજ લેખું માગસે એ (ઋષભદાસકૃત કુમારપાળ રાસ, સં. ૧૬૭૦)] ૧૬૪૯ રાજ ! મૃગાનયણીરી નાકરી ફુલી (મોહનવિજયકૃત રત્નપાલ, ૪-૪, સં.૧૭૬૦) ૧૬૫૦ રાજરમણિ રિધિ પરિહરી (જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૪૭, સં.૧૭૨૭) ૧૬૫૧ રાજહંસ મોતી યુગે (સુંદરકૃત ચોવીશી, ૧, સં.૧૮૨૧) ૧૬૫ર રાજા જો મિલે (મિલઈ) (સમયસુંદરકત ચંપક ચો., ૩, સં. ૧૬૯૫; રાગ બંગાલો, જ્ઞાનસાગરકૃત. શાંતિનાથ., ૧૬, સં.૧૭૨૦ તથા નંદિષેણ., ૧૩, સં.૧૭૨૫; જિનહર્ષકૃત મહાબલ., ૨-૮, સં.૧૭પ૧; ઉદયરત્નકૃત સુદર્શન., ૧૮, સં.૧૭૮૫) યશોવિજયકત ચોવીશી તથા વીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ, વિનયચન્દ્ર કૃત ઉત્તમકુમાર ચો., ૨૩ તથા ૨૪, સં.૧૭૫૨] [૧૬૫ર.૧ રાજા નહિ મલે (જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, સં. ૧૭૭૦, પદ્મવિજયકૃત સમરાદિત્ય Jain Education International For Private & Personál Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy