________________
દેશીઓની અનુક્રમણિકા
૨૧૯
૧૬૩૫ રહો રહો રહો વાલમ વાલહા) ! દો ઘડીયાં
(મોહનવિજયકૃત ચંદ રાસ, ૪-૨૨, સં.૧૭૮૩; સુંદરત ચોવીશી, ૬,
સં.૧૮૨૧) ૧૬૩૬ રહો રહો રહો વાલહા ! જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની ૨૦મી
ઢાળ, સિં.૧૬૭૮] [જુઓ ક.૧૬૩૪.૧]
(નેમવિજયકૃત શીલવતી., ૧–૩, સં.૧૭૫૦) ૧૬૩૭ રહો રહો રે જાદવ ! દો ઘડીયા
(વીરવિજયકત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪). ૦િ રંગ... રંગી.., રંગીલે..., રંગે...
(જુઓ ક્ર.૧૬૦૮થી ૧૬૧૮)] ૧૬૩૮ રાઇસિઘના સોહલાની (જુઓ ક્ર.૧૬૫૭)
(લાભવર્ધનકૃત વિક્રમાદિત્ય, સં.૧૭૨૭) ૧૬૩૯ રાઉલજી તો વેણ વજાડે ચોટે સેરી ચોકે : મોહનવિજયના રત્નપાલ
રાસ, ખંડ ત્રીજાની નવમી ઢાલ, સિં.૧૭૬૦]
(ક્ષેમવર્ધનત સુરસુંદરી., ૧૮, સં.૧૮પર, લ.સં.૧૮૬૮) ૧૬૪૦ રાગમાલાની જુઓ આખી દેશી ક્ર. ૧૧૭ – વિજય કરી ઘરિ આવીઆ
બંદિ કરે જયકાર, વધાવે. તથા ધીધણીરી ઢાલ – રાગ વસંત કેદારુ
(જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૧-૭, સં.૧૭૦૭) ૧૬૪૧ રાજ ઉછવની લાવણીની
(વીરવિજયકૃત સ્કૂલભદ્ર વેલ, ૧૫, સં.૧૮૬૮) [૧૬૪૧.૧ રાજકુમર વર બાઈ ભલો ભરતાર
(જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૧૩, સં.૧૭૭૦)] ૧૬૪૨ રાજકુયરી વરિ બાઈ ભલો તારે (જુઓ ક.૧૭૭૪]
(સમયસુંદરકૃત નલ., ૧-૪, સં.૧૬૭૩; જિનહર્ષકૃત અવંતીસુકુમાલ.,
૧૧, સં. ૧૭૪૧). ૧૬૪૩ રાજકુલે રહી રાજીયા પાતલીયાજી
(વીરવિજયકૃત પૂલભદ્ર વેલ, ૧૧, સં.૧૮૬૨) [રાજકુલે રહ્યા રાજકુમાર વર પાતલીયાજી (પા.) જોઈ જોઇ રે જોગ તણી દશા અલબેલાજી
(ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહવેલ, સં.૧૮૭૬)] ૧૬૪૪ રાજગરી નગરીએ વીરજી આવે, ચેલણા રાણી તિહાં વાંદવા આવે
સાહેલીઓને પણ સાથે તે લાવે, બેની ! વાંદવા જઈએ વીરને વાંદી ભવસાગર તરિયે, બેની ! વાંદવા જઈએ (ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૩૮, સં.૧૮૦૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org