________________
૨૧૮
જૈન ગૂર્જર કવિઓ : ૮
(રાજરત્નકૃત વિજયશેઠ., ૧૮, સં.૧૬૯૬; સારંગમલ્હાર, જ્ઞાનચંદકૃત પરદેશી., ૬, સં.૧૭૦૯ પહેલાં; ગોડી તથા સારંગ, આનંદઘનકૃત ચોવીશી, ૧૫મું સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]; સુંદરકૃત ચોવીશી, ૨, સં.૧૮૨૧)
[ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, સં.૧૬મી સદી; ગુણવનયકૃત પંચમી સ્ત., સં.૧૬૭૬; યશોવિજયકૃત ચોવીશી તથા નિશ્ચયવ્યવહારગર્ભિત સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ; જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૧૭, સં.૧૭૩૮; તિલકવિજયકૃત બારવ્રત સ., ૧૨, સં.૧૭૪૯ પહેલાં; વિનયચન્દ્રકૃત વીશી, ૧, સં.૧૭૫૪ તથા ૧૧ અંગ સ., ૨, સં.૧૭૬૬; જિનસુખસૂરિકૃત જેસલમેર ચૈત્યપરિપાટી, સં.૧૭૭૧; જિનહર્ષકૃત સીતા સઝાય આદિ, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨]
૧૬૨૮ક રસીયાની - ડોરી મારી આવે હો રસીયા ! કડતલે (મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૫, સં.૧૭૬૦)
૧૬૨૯ ૨સીઆની – લાલ પિઆરા રે થૂલિભદ્ર વાલહા ! (કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ., ૯, સં.૧૭૩૦) ૧૬૩૦ રસીઆની સાહિબ સોભાગી
-
(કેસરકુશલકૃત, ૧૮ પાપસ્થાનક સ., ૨, સં.૧૭૩૦) ૧૬૩૧ રસીયાની – સુગુણ સૌભાગી હો સાહિબ માહરા (જિનહર્ષકૃત મહાબલ., ૧-૫, સં.૧૭૫૧) ૧૬૩૨ રહઇ ટીડો કરહઇલો થીઈ – ટોડી
(જ્ઞાનમૂર્તિકૃત ૨૨ પરિષહ., સં.૧૭૨૫, નવાનગર) ૧૬૩૩ રહિ વૈરી નયણ ઝકોલો અથવા હમીરીયાની (જિનહષ્કૃત શ્રીપાલ., ૯, સં.૧૭૪૦)
૧૬૩૪ રહીયો રે આવાસ દુવાર
(વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૪-૧, સં.૧૭૩૮; વીરવિજયકૃત ધમ્મિલ., ૬-૧૦, સં.૧૮૯૬)
૧૬૩૪.૧ રહું રહુ વાલહા (બાલહા) (જુઓ ક્ર.૧૬૩૬)
(રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૨, ૧૬૮૭; જિનહર્ષકૃત વીશી, ૧૪, સં.૧૭૨૭)
૧૬૩૪.૨ રહેણીકહેણીની
(ઋષભદાસકૃત ભરત બાહુબલિ રાસ, સં.૧૬૭૮)
૧૬૩૪.૩ રહો રહો રથ ફેરવો રે
(વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩–૩, સં.૧૭૩૮)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org