SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૧૭ સં.૧૬૮૫) ૧૬૨૦ખ રત્નસારના પ્રથમ પવાડાની (28ષભદાસકૃત ભરત રાસ, ૬૦, સં. ૧૬૭૮) ૧૬૨૧ રતન કુવો મુખ સાંકડો રે સાહિબા ! (જુઓ ક્ર.૧૮૫૮) (ગંગવિજયકૃત કુસુમશ્રી., ૨૮, સં.૧૭૭૭) [રતન કૂઓ મુખ સાંકડ, સીંચણહારો નાદાન રે. (જુઓ મોટી દેશી ક્ર.૮૦)]. ૧૬૨૨ રતનગુરુ ગુણ મીઠડા રે (માનસાગરકૃત વિક્રમસેન., ૪-૫, સં.૧૭૨૪) [૧૬૨૨.૧ રતનપાલ રિષી ચારિત્ર પાલે કુમતિકદાગ્રહ ટાલેજી (નેમવિજયકૃત શ્રીપાળ રાસ, સં.૧૮૨૪). ૧૬૨૨.૨ રતનપુરી સિંગાર સોલમ જિનવર (જયચન્દ્રમણિકૃત રસરત્ન રાસ, ૧૮, સં.૧૮૫૪)] ૧૬૨૩ રેબારીકે (રવાડીકે) છોહરા રઈબારીકે છોહરે એ જાતિ – ભીમપલાસી (માલદેવકૃત પુરંદર ચો., ૩ તથા ૧૧, સં.૧૬૫ર તથા ભોજપ્રબંધ; જયરંગનો અમરસેન., ૧૦, સં. ૧૭૦૦, વસંત, પુણ્યકીર્તિકૃત પુણ્યસાર., ૬, સં.૧૬૬૨; વિમલકીર્તિકૃત યશોધર, ૪, સં. ૧૬૬૫, ઉદયચંદકૃત શીલવતી., ૧૪, સં.૧૭૧૪). [ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૩, સં.૧૬૭૪] ૧૬૨૪ રમતાં ફાટક ઘાઘરાઉ રે દસ ગજ ફાટઉ ચીર રે હુંબઈ આવે આવો રે ઓલગાણા ! તાહરી કાંકણીનઈ કાંકરી રે ઝુંબઈ (જુઓ ક્ર.૧૩૫, ૧૪૨, ૧૦૧૧) (જ્ઞાનસાગરકૃત આર્દ્રકુમાર, ૯, સં.૧૭૨૭; મોહનવિજયકૃત માનતુંગ, ૩, સં.૧૭૬૦; પદ્મવિજયકૃત જયાનંદ, ૨-૩૧, સં.૧૮૫૮) પિવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૮, સં. ૧૮૪૨] ૧૬૨૫ રમો રે સુરંગા ગેહરા ! જિનરાજસૂરિકૃત ચોવીસી, ૮, સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ) ૧૬૨૬ રયણિકે તારે માઈ ! ઝલમલે (સમયસુંદરકૃત પ્રત્યેક, ૩-૧૬, સં. ૧૬૬૫) [૧૬૨૬.૧ રવિ પ્રભુ કંઠ વિરાજે (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૧૬૨૭ રસિયા દિલ દીઠડી જ્યોતિ ઝગાર (વીરવિજયકૃત ૬૪ પ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૧૬૨૮ રસીયાની જુઓ ક્ર.૨૨૯૧] Jain Ellation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy