SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ ૧૬૧૫ રંગરો રે રસીઓ ફુલ ગુલાબરો હે સુંદર (સરખાવો ક્ર.૧૬૧૩) (નેમવિજયકૃત શીલવતી., ૬-૧૬, સં.૧૭૫૦; લબ્ધિવિજયનો હરિબલમચ્છી રાસ, ૪-૪, સં.૧૮૧૦) ૧૬૧૬ રંગી રાતો ચૂડો (ઉદયરત્નકૃત ભુવનભાનું રાસ, ૭૬, સં. ૧૭૬૯) ૧૬૧૭ રંગીલે આતમા (ગુણવિનયકૃત મૂલદેવ, ૬, સં.૧૬૭૩, કેદારો, જ્ઞાનચંદકત પરદેશી, ૭, સં. ૧૭૦૯ પહેલાં, ગજકુશલકત ગુણાવલી, સં. ૧૭૧૪; જ્ઞાનવિમલનું એક નમિ સ્ત, સિં.૧૮મી સદી]). [ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૪, સં.૧૬૬૫] ૧૬૧૮ રંગ રમો મા કોઈલા રાણી (લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ, ૬, સં.૧૭૨૮) [૦ રઈબારીકે છોહ રે (જુઓ ક્ર.૧૬૨૩) ૧૬૧૮.૧ રઇવતના ગિર પોપટ (યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭) ૧૬૧૮.૨ રક્તહંસા ઢાલ (લીંબોકૃત વીશી, સં.૧૬મી સદી અંત) ૦ રઘનાથ... (જુઓ રૂઘનાથ...). ૧૬૧૮.૩ રઘુપતિરામ હૃદયમાં (રૂદામાં) રહેજો રે (ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહવેલ, સં.૧૮૩૬; ખોડાજીકૃત તસ્કરપચીસી, સં.૧૯૧૬)] ૧૬૧૮ક રણઝણ રણઝણ રેટીઓ બોલે, સાસુ જાણે વહુ કાંતે રે મારી સહી રે સમાણી (જુઓ ક્ર.૧૪૮૪) (ક્ષમવર્ધનત શાંતિદાસ., ૩૯, સં.૧૮૭૦). ' ૧૬૧૯ રત્નમાલાની [પદ્મસુંદરકૃત, સં.૧૬૪૨ ?] - પ્રથમ પૂરવ દિશેઃ સકલચન્દ્રની સત્તર ભેદી પૂજાની પ્રથમ પૂજાની, સં.૧૬૫૦ લગભગ, (જુઓ ક્ર.૧૦૮૮) (વીરવિજયકૃત બારવ્રત, પૂજા, ૧, સં.૧૮૮૭) ૧૬૨૦ રત્નસારકુમારની – કેદારો, આશીરી (28ષભદાસકૃત કુમારપાલ રાસ, સં. ૧૬૭૦) ૧૬૨૦ક રત્નસાર(કુમાર)ની પહિલી (ઋષભદાસકૃત ક્ષેત્રપ્રકાશ રાસ, ૧, સિં.૧૬૭૮] તથા હીરવિજય રાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy