________________
દેશીઓની અનુક્રમણિકા
૨૧૫
૧૬૦૭ યોગીસર ચેલાની
(જિનવિજયકત ચોવીશી, નમિ ત., સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ)) [૧૬૦૭.૧ યોધપુરીની (જુઓ ૪.૭૧૧)
વિનયચન્દ્રકૃત ચતુર્વિશતિકા, ૬, સં. ૧૭૫૫) ૧૬૦૭.૨ યોવન પાહુનાં (યૌવન વાણુંના) (જુઓ ૪.૭૧૬)
(ઉદયરત્નકૃત યશોધર રાસ, ૮૧, સં. ૧૭૬૭ તથા વરદત્ત ગુણમંજરી
રાસ, ૧૭, સં. ૧૭૮૨). ૧૬૦૭.૩ યૌવનવય પ્રભુ આવીઓ – રાગ ધનાશ્રી
(ઋષભદાસકૃત ભરતબાહુબલી રાસ, સં.૧૬૭૮)] ૧૬૦૮ રંગમહલમ ઘૂમર માચી હું જાણુ, મેરી નણદલના વીરા !
જંદા મોતી ઘોને હમારો, સાહિબા હમારો મોતી ઘોર્ન / (જુઓ ક. ૨૬૮, ૧૫૭૪, ૧૬૫૮)
જિનહર્ષકૃત વિદ્યાવિલાસ, ૧૬, સં. ૧૭૧૧) [૧૬૦૮.૧ રંગમહિલમેં ગાવતી બજાવતી ઢોલડી રે
ઢમકકે રાજિંદો મનાવતી, રાજિંદ, મોતી ઘોને હમારો સાહિબા ! મોતી ઘોને હમારો
(જુઓ મોટી દેશી ક.૭૯)] ૧૬૦૯ રંગ રલીયાં હો રંગ રલીયાં
(મતિશેખરકત ચન્દ્રલેખા ચો, ૨૬, સં.૧૭૨૮) ૧૬૧૦ (૧) રંગ રસ વિરવાં રે
(માલદેવકૃત પુરંદર ચો., ૧૫, સં.૧૬૫૨) (૨) રંગ રસ વિરૂયા રે – ભમરાની દેસી – રાગ ગોડી
(ભાવશેખરકૃત સુદર્શન., ૧૧, સં. ૧૬૮૧) ૧૬૧૧ રંગરસીયા ! ઓ કાગલ પૂજ્યજીને દઈ
(કનકનિધાનકૃત રત્નચૂડ., ૩, સં.૧૭૨૪) ૧૬૧૨ રંગરસીયાની –
રંગરસીયાં રંગરસ બન્યો મનમોહનજી, કોઈ આગલ નવિ કહેવાય, મનડું મોહ્યું રે મનમોહનજી. (જ્ઞાનસાગરકત શ્રીપાલ, ૩૯, સં.૧૭૨૬; ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા,
સં.૧૮૯૬) ૧૬૧૩ રંગ રહો રંગ રહો રે (સરણે રે) કુલ ગુલાબરો (જુઓ ક. ૧૬૧૫)
(મોહનવિજયકૃત નર્મદા., ૪, સં.૧૭૫૪) ૧૬૧૪ રંગ રે વધાવો હે સહીયાં હે ! સુધા સાધાંને
(સૌજન્યસુંદરત દ્રૌપદી., ૨૬, સં.૧૮૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org