________________
દેશીઓની અનુક્રમણિકા
(રામવિજયકૃત ચોવીશી, મલ્લી સ્ત., સં.૧૭૮૦ આસ.) ૧૫૩૬ મેઘજી ઋષિની ભાસન ઓ
(વિદ્યાચંદ્રકૃત વિજયસેન નિર્વાણ સ્ત., સં.૧૬૭૨)
૧૫૩૭ મેઘમુનિ કાંઇ ડમડોલઇ
(સમયસુંદરકૃત પ્રત્યેક., ૪-૫, સં.૧૬૬૫; ધનજીકૃત સિદ્ધદત્ત., સં.૧૬૬૫ આસ.; જિનરાજસૂરિષ્કૃત શાલિભદ્ર., ૨, સં.૧૬૭૮ તથા વીશી., ૧૦; શ્રીસારકૃત આણંદ., ૩, સં.૧૬૮૮)
૧૫૩૮ મેં છું ગૂજર ભોજ લાલા, મોહન ! મહિલ મલાવો જે લૂકા લેણહાર (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૨-૬, સં.૧૭૦૭)
૧૫૩૯ મેં જાણિ તુમારી પ્રીતિ પરપંચવાલા ૨ે !
(રામવિજયકૃત ચોવીશી, મલ્લિ સ્ત., સં.૧૭૮૦ આસ.) ૧૫૪૦ મેં જાણ્યો નહી વિરહો અઇસો રે હોઇ (જુઓ ક્ર.૧૫૬૭) (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૮-૫, સં.૧૭૫૫)
૧૫૪૧ મેતિ નગારો વાજીઓ રે, ઢોલા ! પડિ રે દદાંમે છોર ઢોલા ! ભાંજિ મત જાજ્યા રે સગતાઉત ઢોલા ! (નૈવિજયકૃત થંભણાદિ સ્ત., ૧૭, સં.૧૮૧૧) ૧૫૪૨ મેડી ઉ૫૨ મેહ ઝરોખઈ દાંમિની (જુઓ ક્ર.૧૩૫૦) (માનસાગરકૃત વિક્રમાદિત્ય., ૧૦૦, સં.૧૭૨૪) ૧૫૪૩ મેતોજી ખણાવે વાવડી
[૧૫૪૩.૧ મે દેસિ પંરવસન સોહાણા રે
(મોહનવિજયકૃત રત્નપાલ,, ૩-૧૭, સં.૧૭૬૦; નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૧૪, સં.૧૮૧૧)
(અજ્ઞાતકૃત છ ભાયારો રાસ, ૧૪, સં.૧૮૦૦ આસ.)]
૧૫૪૪ મેં તો તને છાનો હો રસીયા ! તેડીયો
૨૦૦૭
(ગંગવિજયકૃત કુસુમશ્રી., ૯, સં.૧૭૭૭)
[૧૫૪૪.૧ મેં તો દુઃખના ડુંગર ડોલ્યા રે નાથ અમારા નિગુણ છો નિસર્નેહી (ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહવેલ, સં. ૧૮૭૬)]
૧૫૪૫ મેં તો ન્યારા રહિસ્યાંજી
Jain Education International
(જિનવિજયકૃત ચોવીશી, અરનાથ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૧૫૪૬ મેં તોનેં સાહિબા ! વરજીઉ, તૂં ગોલ મત જાય લલનાં (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૫, સં.૧૭૪૨)
૧૫૪૭ મે થાંરો ચેલો, મારા સાહિબ ! મેં થાંરો ચેલો
(જ્ઞાનવિમલસૂરિકૃત સાધારણ જિન સ્ત., [સં.૧૮મી સદી]) ૧૫૪૮ મેં થુલભદ્ર પ્યારે ! અંચલ ગ્રહુંગી
For Private & Personal Use Only
www.jainelibrary.org