SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જૈન ગૂર્જર કવિઓ: ૮ ૧૫ર૬ મુરલીની – મુરલી વાઈ છે રે રસાલ મુરલી સાંભળવા જઈયે (મોહનવિજયકૃત માનતુંગ, ૩૫, સં.૧૭૬૦ ને રત્નપાલ, ૪-૧૭, સં.૧૭૬૦, રામવિજયકૃત ચોવીશી, સુવિધિ સ્વ. સં.૧૭૮૦ આસ.) [૧૫૨૬.૧ મુરલી મ વાસ્યો રે કાનુડા વજું તમને (જુઓ ક્ર.૧૮૬૩)] ૧૫ર૭ મુલક સકેહડા બે, જિહાં મેરા તાલબ યાર સિધારા, મુલક. (કેસરકુશલકત વીશી, ૭મું ત., સં.૧૭૩૬ આસ.) ૧૫૨૮ મુહસાલાનું ઢાલ [જુઓ ક્ર.૧૫૯૦] (આણંદપ્રમોદકૃત શાંતિ વિવાહ, ૩૩, સં.૧૫૯૧, પાટણ) [૧૫૨૮.૧ મુંગફલી સી વાંરી આંગુલી (વિનયચન્દ્રત ઉત્તમકુમાર ચો., ૧૮, સં.૧૮૧૦)]. ૧૫૨૯ મૂઆં રે મસાણાં ઊપરે તું કાં ધડૂક્યઉ મેહો રે ? (જિનહર્ષકૃત ઉપમિત., ૧૨૧, સં. ૧૭૪૫, લ.સં.૧૭પ૪) [૧૫ર૯.૧ મૂલદેવ દિવ ચાલ્યઉ રે (ગુણવિનયકૃત. ધન્નાશાલિભદ્ર ચો., ૫૧, સં.૧૬૭૪) ૧૫૨૯.૨ મૃગધજની ચોપાઈ (જુઓ ક્ર.૯૪૧.૧)] ૧૫૩૦ મૃગાનઈણી રાધાજીરઈ કંત ! કહાં રતિ માણી ? રાય ! વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર, ૮, સં.૧૭૫૨) ૧૫૩૧ મૃગાણી ! થારે કોડે (નેમવિજયકૃત શીલવતી., ૪–૧૧, સં. ૧૭૫૦) ૧૫૩ર મૃગાવતી રાજા મનિ માની (જિનરાજસૂરિકૃત ગજસુકુમાર, ૧૫, સં.૧૬૯૯) જિયવંતસૂરિકત ઋષિદરા રાસ, ૨૭, સં. ૧૬૪૩] ૧૫૩૩ મૃગાવતીના રાસની (ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫) [૧૫૩૩.૧ મૃગાવતી સીલ સુરંગી વિનય મેરુકૃત કયવત્રા ચો., સં. ૧૬૮૯)]. ૧૫૩૪ મેં કીનો નહિ પ્રભુ બિન ઓર શું રાગઃ યશોવિજયકૃત પદ, સિં.૧૮મી સદી પૂર્વાર્ધ (વિજયલક્ષ્મીકૃત ૨૦ સ્થાનક પૂજા, સં.૧૮૪૫, વીરવિજયકૃત ૬૪ પ્રકારી પૂજા, સં. ૧૮૭૪) ૧૫૩૫ મેઘ અંધારી રે રાતડી ને મીઠડા બે અસવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy