SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨O; ૧૫૧૬ મુનિ માનસર (મનસરોવર) હંસલો [જુઓ ૧૯૫૦.૧]. (જિનહર્ષકૃત મહાબલ., ૩-૨૧, સં.૧૭૫૧; પદ્મવિજયકત જયાનંદ, ૩-૩, સં.૧૮૫૮) જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭૫૫; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૧૩, સં.૧૮૪૨]. ૧૫૧૭ મુનિ મેઘકુમર પછતારિણય લાગી વીર ખમાવિ (ભાવશેખરકત રૂપસેન, સં.૧૬૮૩) ૧૫૧૮ મુનિવર આર્ય સુહસ્તિ રે એ, મોટો તે મેઘરથ રાય રે માત સુમંગલા (માનસાગરકૃત વિક્રમસેન., ૪-૫, સં.૧૭૨૪). [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૨, સં.૧૮૪૨] ૧૫૧૯ મુનિવર મહિઅલિં વિચરઈ એકલો (પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર, ૮, સં.૧૭૨૭ લગ.) ૧૫૨૦ મુનિવર મારગ ચાલતાં (જુઓ ક્ર.૧૫૧૪) (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦, ભરત રાસ, ૭૦, સં.૧૬૭૮) : [ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૯, સં.૧૬૭૪] ૧૫૨૧ મુનિવર વંદીયાં રે કરકંડૂ સાધ સસુધ (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ર૩૦, સં.૧૬૮૨) ૧૫૨૨ મુનિવર વહિરણ પાંગર્યાજી (જુઓ ક્ર. ૧૨૮૯) (જિનરાજસૂરિકત શાલિભદ્ર, ૧૯ ને ૨૩, સં.૧૬૭૮) [૧પ૨૨.૧ મુનિસુવ્રત જિન અરજ અમારી (નયસુંદરકત સિદ્ધાચલ ઉદ્ધાર રાસ, ૩, સં. ૧૬૩૮) ૧૫ર૨.૨ મુનિ સું મન માન્યો (સુખસાગરકૃત ચોવીસી)] ૧૫૨૩ મુનીસર અતિથિ ભલઉ એ કોય – તોડી ધન્યાશ્રી (સમયસુંદરકૃત પ્રત્યેકબુદ્ધ, ૧-૮, સં.૧૬૬૫) ૧૫૨૪ મુને કાંઈક કામણ કીધું રે, પાછા વળજો શામળીયા (રૂપવિજયકૃત પંચજ્ઞાન પૂજા, ૪, સં.૧૮૮૭) [૧૫૨૪.૧ મુંને ઝાલિ જસોદાને છઇયે રે (પા.) સામલીયાજી (ઉત્તમવિજયકૃત નૈમિરાજિમતી સ્નેહલ, સં.૧૮૭૬)]. ૧૫૨૫ મુને સંભવ જિન શું પ્રીત, અવિહડ લાગી રે : રામવિજયની ચોવીશી, સંભવ સ્તની, સિં. ૧૭૬૦ આસ.] (અમૃતવિજયકૃત શત્રુંજય તીર્થમાલા, ૧૦, સં.૧૮૪૦) નિયસુંદરકત શત્રુંજય ઉદ્ધાર રાસ, ૧૦, સં.૧૬૩૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy