________________
૨૦૪
જૈન ગૂર્જર કવિઓ : ૮
(જિનહર્ષકૃત કુમારપાલ, ૬૮, સં.૧૭૪૨) (૨) મુજરો લ્યોને જાલમ જાટણી રે ! – જાટણી વડકાટણી પુલાબીયા પચાસ મુજરો દેજ્યો જાલમ જાટણી ! [જુઓ ક્ર.૧૫૦૭.૧] (માનસાગરકૃત વિક્રમસેન, ૪-૭, સં.૧૭૨, મોહનવિજયકૃત માનતુંગ, ૩૦, સં. ૧૭૬૦ માણિક્યવિજયકૃત યૂલિભદ્ર., ૧૧,
સં.૧૮૬૭) ૧૫૦૭ મુજરો નયણાંરો દે
(પરમસાગરકૃત વિક્રમાદિત્ય, ૩૯, સં. ૧૭૨૪) [૧૫૦૭.૧ મુજરો લ્યોને જાલિમ જાટણી (જુઓ ક્ર.૧૫૦૬)
(પદ્રવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૧૭, સં.૧૮૪૨)] ૧૫૦૮ મુજ લાજ વધારો રે, તો રાજ ! પધારો રે
(જિનહર્ષકૃત ઉત્તમચરિત્ર, ૨૬, સં. ૧૭૪૯) ૧૫૦૯ મુજ (મુઝ સુદ્ધો ધર્મ મન રમીયો રે
જિનહર્ષકૃત શત્રુંજય રાસ, પ-૧૨, સં. ૧૭૫૫)
જિનહર્ષકૃત શાંતિનાથ સ્ત.] ૧૫૧૦ મુજ મિઝો હિયડો હજાલૂઓ, ભાખર ગિણે ન ભીતિ
(મતિકુશલકત ચન્દ્રલેખા ચો., ૧, સં.૧૭૨૮; જિનહર્ષકૃત કુમારપાલ, ૮૮, સં.૧૭૪૨ તથા મહાબલ., ૨-૧૦, સં. ૧૭પ૧).
[જિનસુખસૂરિકૃત ચોવીસી, અંતની, સં.૧૭૬૪]. ૧૫૧૧ મુઝને ઠાર શરણા હુક્યો – રાગ અસાઉરી સિંધુ
(સમયસુંદરત નલ., ૬-૩, સં.૧૬૭૩; જિનહર્ષકૃત ઉપમિત., ૯૭,
સં. ૧૭૪૫) ૧૫૧૨ મુઝને હો દરસણ ન્યાય ન તું દીયે રે જિનરાજસૂરિકત વીશીના ૧૭માં
સ્તની (જિનરાજસૂરિકૃત ગજસુકુમાર., ૧૪, સં. ૧૬૯૯).
[રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૧૪, સં.૧૬૮૭ ૧૫૧૩ મુઝ મન મોહ્યો તુઝ રૂપ શું
(માનસાગરકત વિક્રમસેન, ૩-૧૬, સં.૧૭૨૪) [૦ મુઝ સુદ્ધો., મુઝ હિયડો..
(જુઓ ક્ર.૧૫૦૯, ૧૫૧૦)] ૧૫૧૪ મુનિજન મારગ ચાલતાં (જુઓ ક. ૧૫૨૦)
(ઋદ્ધિવિજયકૃત વરદત્ત., ૧૦, સં.૧૭૦૩) ૧૫૧૫ મુનિ-મન-પંકજ હંસલો
(નેમવિજયકૃત શીલવતી., ૨-૩, સં.૧૭૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org