________________
દેશીઓની અનુક્રમણિકા
૨૦૩
(જુઓ ક્ર.૧૪૩૭) ૦ માંનાનો જાયો...
(જુઓ ક્ર.૧૪૩૮)] ૧૪૯૭ મિથ્યાત્વ વામીને કોશ્યા સમકિત પામી રે
(વીરવિજયકૃત પંચકલ્યાણક પૂજા, સં.૧૮૮૯) ૧૪૯૮ મિલિ આવો રે મિલિ આવો રે
(જિનરાજસૂરિકતા વશી, ૨૦મું સ્ત, સિં. ૧૭મી સદી ઉત્તરાર્ધ)) [૧૪૯૮.૧ મિશ્રી મંગાલ્યો શેતરા, અધસેર મંગાજ્યો ભાંગ..
(જુઓ મોટી દેશી ક્ર.૭૬)]. ૧૪૯૯ મીઠી તાહરી વાણી વાહલા ! મીઠી તાહરી વાણી એ – મારૂ
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫) ૧૫૦૦ મીઠું મીઠું બોલીને શું રીઝવો રે ?
(પદ્મવિજયકૃત જયાનંદ, ૯-૨૫, સં.૧૮૫૮) :
[પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૭, સં.૧૮૪૨] ૧૫૦૧ મુકાવો રે મુજ ઘર નારિ – મારૂણી – મારૂ
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦, ભરત રાસ, ૪૦, સં. ૧૬૭૮)
ઋિષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ, સં.૧૬૮૫] ૧૫૦૨ મુખને મરકલડે - કેદારો (જુઓ ક.૧૬૦૦) [જુઓ ક્ર.૨૨૭૭,
સરખાવો ક્ર.૮૫ક, ૧૬૭૩ (ધર્મવર્ધનકૃત સુરસુંદરી, ૪-૮, સં.૧૭૩૬) યિશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ, જિનહર્ષકૃત
શત્રુંજયમંડન ઋષભ ત., સં.૧૮મી સદી ઉત્તરાધી. ૧૫૦૩ મુગટ બન્યો મહાવીરનો જો
(પદ્મવિજયકૃત ચોવીશી, નમિ સ્ત, [સં.૧૯મી સદી પૂર્વાર્ધ) [૦ મુજ..
(જુઓ મુઝ.)]. ૧૫૦૪ મુજ ઘર આવજો રે નાથ ! – બિહાગડો
(પ વિજયકૃત નવપદ પૂજા, સં.૧૮૩૮ અને જયાનંદ, ૯-૧૭, સં.૧૮૫૮)
[પવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૩, સં.૧૮૪૨] ૧૫૦૫ મુજરો તે માનો, માની હો બંધૂજી !
(ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, અનંત સ્ત., સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ)) ૧૫૦૬ (૧) મુજરો નૈ હો જાલમ જાટણી ! [જુઓ ક.૬૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org