________________
૨૦૨
જૈન ગૂર્જર કવિઓ: ૮
૧૪૯૧ માહરે જાય સહિયરનો સાથ, કાંબલી મેલોને કાનજી રે
(રામવિજયકત ચોવીશી, સુપાર્શ્વ સ્ત, સં.૧૭૮૦ આસ.) [૧૪૯૧.૧ માહરો કરહલડો પલાણીયો રે
(જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૬, સં.૧૭૭૦)] . ૧૪૯૨ માહરો નંદકુંવર કેણે દીઠો
(ગંગવિજયકૃત કુસુમશ્રી, ૩૬, સં.૧૭૭૭) ૧૪૯૩ માહરો પરણ્યો પરઘર જાય ભૂલી રે, તથા
હો સાહેબ બાહુ જિણેસર વીનતી
(પરમસાગરકૃત વિક્રમાદિત્ય, ૨૪, સં.૧૭૨૪) ૧૪૯૪ માહરો પ્રીતમ ઘર નહિં રસીયા ! (જુઓ ક્ર.૧૪૯૬)
(માનસાગરકૃત વિક્રમાદિત્ય., ૩૨, સં.૧૭૨૪) [૧૪૯૪.૧ માહરો બાલુડો ગુરાને વહિરાવીઓ
(જુઓ ૪.૧૨૬૩)] ૧૪૯૫ માહરો વ્હાલો બ્રહ્મચારી
દિવચન્દ્રકૃત વીશી, સુબાહુ જિન સ્ત, [સં.૧૮મી સદી ઉત્તરાધ]) ૧૪૯૬ માહરો વાલેમ ઘર નહિં રસીયા !
મેં આવો ઘર માંય કે મોજ કરો રસીયા ! (જુઓ ક્ર.૧૪૯૪)
(પરમસાગરકૃત વિક્રમાદિત્ય, ૫૬, સં. ૧૭૨૪) [૧૪૯૬.૧ માહરો સસરો આવ્યા સાસુ સોતા,
મારો નાયો નણદીનો વીર, મહાજંત્ર માંડિયો (વીરવિજયકૃત સિદ્ધાચલ ગિરનાર સંઘ સ્ત, સં.૧૯૦૫) ૦ માળા ક્યાં છે રે ?
(જુઓ ક્ર.૧૪૭૧) ૦ માંકડ મૂછાલે
(જુઓ ક્ર.૧૪૨૩) ૦ માંગલીયાની
(જુઓ ૪.૧૪૨૫) ૧૪૯૬.૨ માંજારીની
(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૬, સં.૧૬મી સદી) ૧૪૯૬.૩ માંઝીડા મૈણા રે, અજહુ ન આવો હરિયા ડુંગરાં રે...
(જુઓ મોટી દેશી ક્ર.૭૪) ૦ માંડલિગઢરી...
(જુઓ .૧૪૩૧) ૦ માંના દરજણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org