SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૦૧ (મોહનવિજયકૃત ચંદ રાસ, ૪-૫, સં.૧૭૮૩) ૧૪૮૧ માહરા વાલમિયા ! છબિ રૂડી રે (ન્યાયસાગરકત વીશી, સ્વયંપ્રભ સ્ત, સિં.૧૮મી સદી ઉત્તરાધ]) [૦ માહરા સગુણ સનેહી ઢોલા (જુઓ ક.૧૪૭૮)]. ૧૪૮૨ માહરી રે ગવરલિ લાડિકી, ઘણું ઘણું હટક મ દેહ ગવરલી ચાલી હે સાસરે એ (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૮-૫, સં. ૧૭૦૭) ૧૪૮૩ માહરી વેસર ગઈ રે ગમાઇ, માહરે નાનડે દેવર પાઈ રે લાલ ! વેસર દે (જુઓ ક્ર.૧૯૧૩] (કાંતિવિજયકૃત વીશી, ૧૬મું સ્ત., સં. ૧૭૭૮ લગભગ). ૧૪૮૪ માહરી સહી રે સમાંણી (જુઓ ક્ર.૧૨૫૦, ૧૩૪૫, ૧૬૧૮ક) જુઓ ક્ર.૧૪પ૧.૨] (યશોવિજયકત વીશી, ૧૨મું સ્ત, સં. ૧૭૨૦ લગભગ) (યશોવિજયકૃત જંબૂ રાસ, ૪, સં.૧૭૩૯ તથા ૧૫૦ ગાથા રૂ.; - વિનયચન્દ્રકૃત વીશી, ૯, સં.૧૭૫૪]. ૧૪૮૫ માહરુ તાત પનુત (આણંદપ્રમોદકૃત શાંતિ વિવાહ, ૩૪, સં.૧૫૯૧, પાટણ) ૧૪૮૬ માહરું નયણ સુધી રે હીરલું (ભાવશેખરકૃત રૂપસેન, સં.૧૬૮૩) ૧૪૮૭ મારું મારું મન મોહ્યું રે માધવ દેખવા રે દેખતાં રે) (પદ્મવિજયકૃત જયાનંદ, ૧-૬, સં.૧૮૫૮; ભાણવિજયકૃત ચોવીશી, સુમતિ સ્ત, સં.૧૮૩૦ આસ.) ૧૪૮૮ મારું મારું મન મોહ્યું રે રૂડા રામ નું રે જિનહર્ષકૃત શત્રુંજય રાસ, પ-૧૦, સં.૧૭૫૫) [જિનહર્ષકૃત વીશી, ૨, સં. ૧૭૪૫ ૧૪૮૯ માહરું મારું મન મોહ્યું રે વંકાવન શું રે (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૬-૨૫, સં.૧૭પપ) ૧૪૯૦ મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે (ન્યાયસાગરકત બીજી ચોવીશી, આદિનાથ સ્ત, સિં.૧૮મી સદી ઉત્તરાધી) [૧૪૯૦.૧ માહરે આગલે નીંબઈઆરો છોડ જિણિ કોઈ મોડે હો માહરી રાજ વિણિ સાટ તું જી (જુઓ ક્ર. ૧૦પ૭)] -૮.૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy