SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જૈન ગૂર્જર કવિઓ: ૮ (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૩૨, સં.૧૭૨૪) ૧૫૪૯ મેંદી રંગ લાગો (જુઓ ૪.૭૩૮ તથા ૧૪૧૯) (મોહનવિજયકૃત માનતુંગ, ૩૪, સં.૧૭૬૦). જ્ઞાનવિમલકત જંબૂ રાસ, ૩૧, સં.૧૭૩૮]. ૧૫૫૦ મેંદી વાવણ ધણ ગઈ હો લાલ (જુઓ ક્ર.૧૫૬૯) [.૧૪૧૮.૧] (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૪૩, સં.૧૭૪૨) ૧૫૫૧ મેરી ગગરિ ઉતારિ જિનહર્ષકૃત મહાબલ., ૨-૨૯, સં.૧૭૫૧) ૧૫પર મેરી ગેલ ન છોડે સાંવરો (જુઓ ક. ૨૨૭૪) (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૨૬, સં. ૧૭૪૨) ૧૫૫૩ મેરી બહિની ! કહે કાંઈ અચરિજ વાતઃ સમયસુંદરના ત્રીજા પ્રત્યેકબુદ્ધ રાસની ત્રીજી ઢાલ, [સં. ૧૬૬૫] [જુઓ ક.૧૫૮૬ક તથા ૨૧૩૬] (ચન્દ્રકીર્તિત ધર્મબુદ્ધિ, ૨-૧૦, સં. ૧૬૮૨) ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૨૦, સં. ૧૬૭૪] ૧૫૫૪ મેરી બહિની ! ગિરધર આવઈ લો – જયસિરી (જુઓ ૪.૪૫૮) કિ. ૧૫૬૧] (પુયકીર્તિકૃત પુણ્યસાર, ૪, સં. ૧૬૬૨) ૧૫૫૫ મેરી બહિની હે બહિની મેરી ! સુણિ મોરી મન વાત રે હાં રે ચાલો છે શેત્રુંજે ગિરિ ચડાજીઃ દેશી મારૂ દેશે પ્રસિદ્ધ છે (જ્ઞાનકુશલકત પાર્થ. ૨-૧૬, સં.૧૭૦૭) [૧૫૫૫.૧ મેરી સજની ગિરિ (દયાશીલકત ચન્દ્રસેન નાટકિયા પ્રબંધ, અંતની, સં. ૧૬૬૭) ૧૫૫૫.૨ મેરે અબ કૈસે નિકસન દઈયા ?.. (જુઓ મોટી દેશી ક્ર.૭૮)] ૧૫૫૬ મેરે આતમકા આધાર રે (નેમવિજયકૃત શીલવતી., ૪-૫, સં. ૧૭૫૦) ૧૫૫૭ મેરે એહી ચાહીઈ (લાવણ્યચન્દ્રકૃત સાધુવંદના., ૧૧, સં.૧૭૩૪) ૧૫૫૮ મેરે નંદના – કેદારો સોરઠઃ જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની ૨૮મી ઢાળ, સિં.૧૬૭૮] (ધર્મવર્ધનકૃત સુરસુંદરી, ૪-૬, સં.૧૭૩૬) જિનહર્ષકૃત નંદીષેણ સ, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ, વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો., ૧૦, સં.૧૭૫૨, કુગુરુ સ્વા., ૪ તથા સ્થૂલિભદ્ર સ., Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy