________________
૧૯૮
જૈન ગૂર્જર કવિઓ : ૮
વાંણ અંગારી (થારી અંગીરી) કસ ચંગા, સુથણ સાવડ મારૂજી ! – રાગ સારંગ
(જયરંગકૃત કયવત્રા, ૩, સં. ૧૭ર૧). ૧૪પપ મરૂજી ! સાથીડે સાથે ધણ રે હાથે સોભ મદ પીઓ રે લાલ
(માનસાગરકૃત વિક્રમસેન., ૬-૮, સં. ૧૭૨૪) ૧૪૫૬ મારૂજી ! સાથીડો રે સાથું ધણ રે હાથે મદ પીઓ, મારા માણીગર
મારૂ લો (મોહનવિજયકૃત ચંદ રાસ, ૩-૧૧, સં. ૧૭૮૩લબ્ધિવિજયનો
હરિબલમચ્છી રાસ, ૮-૧૦, સં.૧૮૧૦). ૧૪પ૭ મારૂજી હો ! અવર નદી રે માહરી બેહેનડી હો રાજ
(ઉદયરત્નકૃત ભુવનભાનું રાસ, ૭૧, સં.૧૭૬૯) ૧૪૫૮ મારૂરાય નરવર તેડઉ રે સાહિબા ! (પાઠાં.) માપુરાયનઈ ચરણે નેહર
સાહિબા ! – રાગ મારૂણી (સમયસુંદરકૃત નલ., ૨-૨, સં. ૧૬૭૩, લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ.,
૪-૬, સં.૧૭૨૮). ૧૪૫૯ મારે આંગણ હો ભલ આજ
(મોહનવિજયકૃત પુણ્યપાલ., ૩૩, સં. ૧૭૬૩) ૧૪૬૦ મારે આંગણીઈ (હ) સહીયાં ! આંબો મોરીયો (જુઓ ક.૧૩૩૯.૧,
૧૩૪૬] (જિનહર્ષકૃત કુમારપાલ, ૪૦, સં.૧૭૪૨ તથા શત્રુંજય રાસ, ૩-૨,
સં.૧૭૫૫) ૧૪૬૧ મારે આંગણે હો રાજ છેલા મારૂ ! વાવડીજી (જુઓ ક્ર.૧૪૭૭)
" (મોહનવિજયકૃત નર્મદા., ૮, સં.૧૭૫૪) ૧૪૬૨ મારે ઘેર આવજો રે વાલ્હા !
(માણિક્યવિજયકૃત યૂલિભદ્ર વેલ, સં.૧૮૬૯) [૧૪૬ ૨.૧ મારે ઘરે આવજો રે રસિયા
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૨૨, સં.૧૮૪૨) મારે ઘરિ આવજ્યો રે રસિયા, તમે મારા હૃદયકમલમાં વસિયા
(ઉત્તમવિજયકૃત નેમિનાથ રસલિ, સં.૧૮૮૯) ૧૪૬૨.૨ મારે દીવાળી થઈ આજ જિનમુખ જોવાને
(દીપવિજયકૃત મહાવીર પંચકલ્યાણક વધાવા, સં.૧૮૯૨ આસ.)] ૧૪૬૩ મારો અરણીક દીઠો કહાં રે ?
(તેજમુનિનો જીતારી રાસ, સં.૧૭૨૫) ૧૪૬૪ મારો દેને દેને હે નણદલ ! પોમચો (જુઓ ક. ૧૩૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org