SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (જિનહર્ષકૃત હરિબલમચ્છી રાસ, ૩૦, સં.૧૭૪૬) ૧૪૬૫ મારો પિયુડો પરઘર જાય, સખી ! શું કરિયે રે ? કિમ એકલડાં રહેવાય, વિયોગે મરિયે રે (રૂપવિજયકૃત મલ્લીનાથ સ્ત., સં.૧૮૯૦ આસ.) ૧૪૬૬ મારો પીયુડો વ્રતધર થાય, સખી ! શું કહીયે રે ? મને દાખો કોઈ ઉપાય, નેમંજીને વરીએ રે (રૂપવિજયકૃત પંચકલ્યાણક પૂજા, ૬, સં.૧૮૮૯) ૧૪૬૭ મારો ભીલ કુરંગ (કુમાર) કેણે માર્યો આહેડીઆ ! જોને (જુઓ ૬.૧૩૨૭) (મોહનવિજયકૃત રત્નપાલ., ૩-૧૮, સં.૧૭૮૦) ૧૪૬૮ મારો મારો સાપિણી નિરમલ જલ બૈઠી, ત્રિભુવન ડસીયા ગોરખ દીઠી આસા. (જિનહર્ષકૃત મહાબલ., ૨-૨૨, સં.૧૭૫૧ તથા શત્રુંજય રાસ, ૬-૨૬, સં.૧૭૫૫) [૧૪૬૮.૧ મારો વાલો દરિયાપાર મોરલી વાગે છે (પા.) મારો વહાલો છે દરિયાપાર મનડું માન્યું છે (ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહવેલ, સં.૧૮૭૬)] ૧૪૬૯ માલંતર્ડની [જુઓ ક્ર.૧૪૧૩.૧] (સૌભાગ્યસાગરસૂરિશિષ્યકૃત ચંપકમાલા., સં.૧૫૭૮; લાવણ્યસમયના વચ્છરાજ દેવરાજ રાસની છેલ્લી, [સં.૧૫૭૨]) [હીરકલશકૃત મુનિપતિ ચો., અંતની, સં.૧૬૦૮; સિદ્ધિસૂરિકૃત કુલધ્વજકુમાર રાસ, અંતની, સં.૧૬૧૮] ૧૪૭૦ માલવ મહિપતિ મગસી વિરાજે – સારંગ મલ્હાર ૧૯૯ (નેમવિજયની શીલવતી., ૫-૧૬, સં.૧૭૫૦) ૧૪૭૧ માલા કહાં છે રે ? આવે વર લટકંતા રે [સરખાવો ક્ર.૨૦૭૨] (કનકસુંદરકૃત હરિશ્ચન્દ્ર., ૫-૩, સં.૧૬૯૭; મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૧૬, સં.૧૭૮૩) [માલા કિહાં (માળા ક્યાં) છે રે (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૮, સં.૧૮૪૨; ખોડાજીકૃત સત્ય બાવીસી, સં.૧૯૫૦ આસ.)] ૧૪૭૨ માલતિ ઇ [માલી કેરઇ ?] બાગમેં [જુઓ ક્ર.૧૪૭૪] (જિનહર્ષકૃત ઉપમિત., ૮૦, સં.૧૭૪૫ તથા મહાબલ., ૩–૧, સં.૧૭૫૧; પદ્મવિજયકૃત જયાનંદ., ૧-૪, સં.૧૮૫૮) [૦ માલંતડેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy