________________
દેશીઓની અનુક્રમણિકા
૧૯૭
(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૬, સં. ૧૬મી સદી)] ૧૪૪૯ મારી અંબાના માંડવડા હેઠ
(વીરવિજયકૃત બાવ્રત પૂજા, ૬, સં.૧૮૮૭) ૧૪૫૦ મારી અંબાના વડ હેઠ ભય સરોવર લેહેય લે છે રે (જુઓ ક્ર. ૧૧૯)
(વીરવિજયકૃત ધમિલ., ૪-૩, સં.૧૮૯૬ તથા ચન્દ્રશેખર.,
સં.૧૯૦૨) ૧૪૫૧ મારી લાલનંદનના વીરા હો રમીઆ નવગોરી નાહલીયા ! જુઓ
ક્ર. ૧૩૪૨.૧]
જિનવિજયકત ચોવીશી, શ્રેયાંસ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)) [૧૪૫૧.૧ મારી સખી રે સહેલી
(જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૧૦, સં. ૧૭૬૧) ૧૪પ૧.૨ મારી સહી રે સમાણી (જુઓ ક્ર.૧૩૪૫, ૧૪૮૪)
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૧૯, સં. ૧૮૪૨) ૧૪૫૧.૩ મારી સહી રે સોહામણી
(યશોવિજયકૃત જંબૂ રાસ, ૨૭, સં.૧૭૩૯) 0 મારું....
(જુઓ મહારું., માહ.) ૦ મારું મન મોહ્યું રે ઇણ ફેંગરઈ
(જુઓ ક્ર.૧૫૮૭ક) ૧૪૫૧.૪ મારું સોનારૂપા કેરું બેઢલું રે રૂપા ઈંઢોણી મા હાથ
હાંરા વાલાજી લો ! હું ગઈથી મહી વેચવા રે લો (જુઓ ક્ર.૨૨૦૩૬)
(જુઓ મોટી દેશી ક્ર.૭૫)] ૧૪૫ર મારૂઆડિ દેશની ઊપની ઉમાદે ભટીઆણી રા ગીતની જુઓ ક્ર.૨૩૪]
- કાંઈ સિરજી કિરતાર, કાંઈ ન હું સિરજી રે, ઓલિગાણા પંથ સિરિ પીંપલીજી જો સિરજત કિરતાર, તો કેશરીઆ ઠાકુરરો લસકર છાંઈ બાઈસતોજી ઉમાદે ભટીઆણી હો રાણી રાવજી સું રૂસણેજી
(જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૩-૫, સં. ૧૭૦૭) ૧૪૫૩ મારૂજીની –
મારૂજી ! નીદડલી નયણાં રે વીચ વૂલ રહી દૂલ રહી ચૂલ રહી નયણાં વિચ હો નણદીના વીરા મારૂજી ! (રંગવિજયકૃત શંખેશ્વર ., ૯, સં.૧૮૪૯; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી,
૧૧, સં.૧૮૫૮, લ.સં.૧૮૬૮ તથા શાંતિદાસ., ૩૪, સં.૧૮૭૦) ૧૪૫૪ મારૂજીની –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org