SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ (માણિક્યવિજયકૃત ચોવીશી, સં.૧૭૪૨ આસ.)] ૧૪૩૯ માનો માનો સજ્જન ! મુઝરો માનો (મોહનવિજયકૃત માનતુંગ, ૩૧, સં.૧૭૬૦) [૧૪૩૯.૧ મા પાવાગઢથી ઊતય રે મા : વલ્લભ ભટ્ટત ગરબાની, સં.૧૮મી સદી (જિનહર્ષકૃત વીશી, કલશ, સં.૧૭૪૫)]. ૧૪૪૦ માયા મ કરો મનિ ઉપશમ ધરો – આશા (જ્ઞાનમૂર્તિકૃત ૨૨ પરિષહ, સં.૧૭૨૫) ૧૪૪૧ માયા મોહ ન કીજે (ભાણવિજયકૃત ચોવીશી, શીતલ ત., સિં.૧૮૩૦ આસ.]) ૧૪૪૨ મારગડામાં જોવુંજી, આવે પ્યારો કાન (જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ., ૨૪, સં. ૧૭૨૧; નેમવિજયકૃત શીલવતી, ૪-૨, સં.૧૭૫૦; કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૩-૬, સં.૧૭પપ; મોહનવિજયકૃત માનતુંગ, ૪૨, સં.૧૭૬૦; ગંગવિજયકૃત કુસુમશ્રી, ૩૨, સં.૧૭૭૭) [૧૪૪૨.૧ મારગમેં આંબૌ મિલ્યૌ (સમયસુંદરકત ચંપક ચો., ૪, સં.૧૬૯૫)] ૧૪૪૩ મારગ રોક્યો રે મુરારી, શિર થકી મટુકી ઉતારી (ખુશાલમુનિવૃત ચોવીશી, અરનાથ સ્ત.. [સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૧૪૪૪ મારગે વહે ઉતાવળો (વિનયવિજયકૃત ચોવીશી, મુનિસુવ્રત સ્ત, [સં.૧૭૩૦]) [, મારા... વગેરે | (જુઓ હાર)..., મહારું., માહરઇ... વગેરે)] ૧૪૪૫ મારા ધણ રે સવાઈ ઢોલા (માનસાગરકૃત વિક્રમસેન., ૫-૩, સં. ૧૭૨૪) ૧૪૪૬ મારા નકને મોતી લાક્યો રાજ ! નકનૈ મોતી લાક્યો (મતિકુશલકત ચન્દ્રલેખા ચો, ૮, સં.૧૭૨૮; નેમવિજયકૃત શીલવતી., ૩-૧૧, સં.૧૭૫૦), ૧૪૪૭ માંરા મનમાન્યા વરતીયા ! (જિનહર્ષકૃત કુમારપાલ, ૬૨, સં.૧૭૪૨) ૧૪૪૮ મારા વાલાજી હો ! હું રે ન જાઉં મહી વેચવા રે લો [જુઓ ક. ૨૨૮૨] (વીરવિજયકત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) [૧૪૪૮.૧ મારા સાહિબા આયો આયો શ્રાવણીયારો માસ ભાદરવે રે ભમર ઘર ખેલજોજી મારા રાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy