SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૯૫ (રંગવિજયકૃત પાર્શ્વનાથ., ૬, સં.૧૮૬૦) ૧૪૨૯ માડી ! માંને પરદેશીડાને કાં પરણાવ્યાં રે ? (યશોવિજયકૃત પ્રતિક્રમણ હેતુ સ., ૧૪મી ઢાળ, [સં.૧૮મી સદી પૂર્વાધી). ૧૪૩૦ માડી (માડી) ! અનુમતિ દિલ મુઝ આજ જિનોદયસૂરિકૃત હંસરાજ, ૨૨, સં.૧૬૮૦) ૧૪૩૧ માંડલિગઢરી ચાવડી (૨) ચિત્રોડી પરિહારિ હે રહસ્યું હે નણદીરા બોલરે રે ? એ દેશી ઢુંડાઃ મેવાડ મધ્યે પ્રસિદ્ધ (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૪-૬, સં.૧૭૦૭) ૧૪૩૧ક માતા યશોદાજી ફુલરાવ્યો ભાવ્યો મન ગોપાલ બાલપણે વાહ્યો (વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં. ૧૮૭૪) ૧૪૩૨ માતા જશોદા વાટ જુએ છે માખણ સાકર ગોલ રે હરિને ઘેર લાવો (વીરવિજયકૃત ધમ્મિલ., ૫-૧૦, સં.૧૮૯૬) [૧૪૩ર.૧ માતાજી ધન તે નરનારી (સમયસુંદરકત ચાર પ્રત્યેકબુદ્ધ રાસ, સં.૧૬૬૫) ૧૪૩૨.૨ માતાઈ હરખઈ કરી (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૪૭, સં. ૧૬૭૪)] ૧૪૩૩ માતા યશોદા ! તમારો કાન, મહી વેચતાં દાણ માગે (વીરવિજયકૃત ગોડી પાર્શ્વ ઢાલિયાં, પ, સં. ૧૯૧૬) ૧૪૩૪ માથા ગુંથણ હું ગઈ લોહારી રે (માનસાગરકૃત વિક્રમાદિત્ય., ૩૭, સં.૧૭૨૪) ૧૪૩૫ માથે મટુકી ને મહીડાંની ગોલી (ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા, સં. ૧૮૯૬) ૧૪૩૬ માંન્યા રે માન્યા પીહરિઇ લે ચાલિ રે (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૧૯, સં. ૧૭૨૬). ૧૪૩૭ માંના દરજણની – માના દરજણના ગીતની – રાગ ધન્યાસી (પુણ્યસાગરકૃત અંજના., ૨-૧, સં.૧૬૮૯) માંનાની દેશી અણહિલપુરની (કલ્યાણશાકૃત અમરગુપ્ત, ૩-૨, સં.૧૬૯૭; જિનહર્ષકૃત ચંદન, ૬, સં. ૧૭૪૮) [જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૮, સં. ૧૭૬૧] ૧૪૩૮ માંનાનો જાયો દીકરો રે જામ્હણીય દિયો નામ (જયરંગનો અમરસેન., ૪, સં.૧૭00) [૧૪૩૮.૧ માનીતી કાગલ મોકલઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy