SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ [૧૪૨૧.૧ માઈઇ ન પરાઈ સરસતિ (જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૮, સં.૧૬૪૩)] ૧૪૨૧.૨ માઈ ધન દિવસ (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૧૪૨૨ માઇ (પા. આઇ) ! ધન્ય સુપન તુઝ ધન જીવી તોરી આય (આસ) (જુઓ ૪.૬૬) [સરખાવો ક્ર.૨૧૬૧] (આણંદસોમકૃત સોવિમલસૂરિ રાસ, સં.૧૬૧૯; સોમવિમલસૂરિકૃત ચંપક., ૪, સં.૧૬૨૨; દર્શનવિજયકૃત વિજય., અધિ. ૧, સં.૧૬૭૯ તથા ૨, સં.૧૬૯૭; જિનહર્ષકૃત વીસ સ્થાનક., ૭-૧, સં.૧૭૪૮) [બ્રહ્મમુનિકૃત શાંતિનાથ વિવાહલો, સં.૧૫૯૩ આસ.; નયસુંદરકૃત શત્રુંજય રાસ, ૧૧, સં.૧૬૩૮; સંઘસોમકૃત ચોવીશી, મહા. સ્ત. સં.૧૭૦૩; જ્ઞાનવિમલકૃત બારવ્રતગ્રહણ રાસ, ૭, સં.૧૭૫૦; ન્યાયસાગરસ્કૃત સમકિત સ્ત., અંતની, સં.૧૭૬૬; સુખસાગરકૃત ચોવીસી, સં.૧૮મી સદી] ૧૪૨૩ માંકડ મૂછાલે (ગંગવિજયકૃત કુસુમથી., ૨૩, સં.૧૭૭૭) ૧૪૨૪ માખીના ગીતની [જુઓ ક્ર.૧૭૧.૧, ૨૦૪૭] (જિનહર્ષકૃત ઉપમિત., ૬૩, સં.૧૭૪૫) [(જિનહષઁકૃત સીમંધ૨સ્વામી સ્ત. આદિ; વિનયચન્દ્રકૃત શત્રુંજયમંડન ઋષભ સ્ત., ૧ તથા જિનપ્રતિમાનિરૂપણ સ., ૨, સં.૧૭૫૦ આસ.; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૦, સં.૧૮૪૨) માખીની તથા ચલૂંગી લારે ચિંગી (જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૧૧, સં.૧૭૩૮)] જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ ૧૪૨૫ માંગલીયાની (ભાવશેખકૃત રૂપસેન., સં.૧૬૮૩; જ્ઞાનસાગરકૃત ઇલાચીકુમાર., ૧૧, સં.૧૭૧૯) ૧૪૨૬ માગસર માસે મો. [મોહન ચાલ્યા?] (મોહનવિજયકૃત પુણ્યપાલ., ૩૦, સં.૧૭૬૩) ૧૪૨૭ માર્ગે મહિડારો દાણ રે તારડા (મોહનવિજયકૃત નર્મદા., ૪૯, સં.૧૭૫૪ તથા રત્નપાલ., ૨-૧૦, સં.૧૭૬૦) [૧૪૨૭.૧ માજી રે પાછા વીર ગોસાંઇ (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૪૯, સં.૧૬૧૪)] ૧૪૨૮ માડી ! મહી વેચવા કિમ જઇયે રે મારગમાં ખોટી થઇયે રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy