________________
દેશીઓની અનુક્રમણિકા
(હંસ૨ત્નકૃત ચોવીશી, નમિ સ્ત. [સં.૧૭૫૫]) [૧૪૧૭.૧ મહિતાનઇ જુવરાજ દેઇનઇ ભાણેજનઇ દેઈ રાજ (જુઓ ક્ર.૬૭)
૧૪૧૭.૨ મહિતાની મનિ અતિ દુઃખ દેખી બોલ્યુ મિત્ર જુહાર (નયસુંદરકૃત નલદમયંતી રાસ, સં.૧૬૬૫)]
૧૪૧૮ મહિંદરારી - મહિંદરાના ગીતની – મો મનરો હેડાઉ હો મિસરી ઠાકુરાં મહિંદરો સમઝા રે સમજી ત્યાર હો – રાગ ધન્યાસી (જુઓ ક્ર.૧૫૮૦
(3))
(જયરંગકૃત કયવન્ના., ૩૦, સં.૧૭૨૧, જિનહર્ષકૃત ઉપમિત., ૬૯, સં.૧૭૪૫ તથા મહાબલ., ૨-૪, સં.૧૭૫૧)
[૧૪૧૮.૧ મહિંદી બાવન (વાવણ) હું ગઈ, મ્હોંને લહુડ્યો દેવર સાથ મહિંદી રંગ લાગો હો રાજ (સ૨ખાવો ક્ર.૧૫૬૯) (મોટી દેશી ક્ર.૭૩)]
૧૪૧૯ મહિંદી (મેંદી) રંગ લાગો (જુઓ ક્ર.૭૩૮) [૬.૧૫૪૯, ૨૩૧૪ (જિનહર્ષકૃત મહાબલ., ૧-૨૭, સં.૧૭૫૧; લબ્ધિવિજયનો હિરબલમચ્છી રાસ, ૪–૧, સં.૧૮૧૦)
વિનયચન્દ્રકૃત ચતુર્વિંશતિકા, ૧, સં.૧૭૫૫; જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૫, સં.૧૭૬૧]
૧૪૨૦ મહિલ ચડંતા મારો પગ લપટાણો
(મોહનવિજયકૃત હિ૨વાહન., ૨૧, સં.૧૭૫૫)
[ મહિંદી...
(જુઓ ક્ર.૧૪૧૮.૧, ૧૪૧૯)]
૧૪૨૦.૧ મહીનાની
(મકનકૃત બારમાસ, સં.૧૮૪૮)
૧૪૨૦.૨ મહેલો ભવ તણો રાગ
(જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૩૯, સં.૧૬૧૪)
૦ મંગલ..., મંગલાવતી...
(જુઓ ક્ર.૧૩૫૬થી ૧૩૫૯) ૦ મંત્રી કહે...
(જુઓ ક્ર.૧૩૭૧)
૧૪૨૦.૩ મંદિર હમારે આએ – રાગ મલ્હાર
૧૯૩
(જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૫૧, સં.૧૭૭૦)] ૧૪૨૧ માઇ ! અમે લેશું સંયમભાર
(મેઘરાજકૃત નલદમયંતી., ૨-૧, સં.૧૬૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org