SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ સં.૧૭૫૫) ૧૪૦૯ મહમાઇ (મહામાય) ડમરુ વાઇ (જિનહર્ષકૃત કુમારપાલ., ૧૨, સં.૧૭૪૨ તથા ઉપમિત., ૬૨, સં.૧૭૪૫) ૧૪૧૦ મહારાજ ચઢે ગજરાજ રથ તુરીયાં – ખમાયચી [જુઓ ક્ર.૧૪૭૯] (જયરંગકૃત કયવન્ના રાસ, ૨૫, સં.૧૭૨૧) ૧૪૧૧ મહારાજા અજીત ! થાં સું રંગ છે જી રાજિ. (કાંતિવિજયકૃત ચોવીશી, શાંતિ સ્ત., સં.૧૭૭૮) ૧૪૧૨ મહારાજા અમર આસાઢે સોહેજી (જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૯, સં.૧૭૧૧) [૦ મહારાજિ ચઢે ગજ તુરીયા (જુઓ ક્ર.૧૪૭૯)] ૦ મહારું... (જુઓ મારું..., માહરું...)] ૧૪૧૩ મહારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચળે રે : જ્ઞાનવિમલસૂરિના સ્ત.ની, [સં.૧૮મી સદી] (રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, ૫, સં.૧૮૮૫) [૧૪૧૩ મહાલંતડઇ (જુઓ ક્ર.૧૪૬૯) જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (જિનરત્નશિષ્યકૃત મંગલકલશ રાસ, સં.૧૫૮૨)] ૧૪૧૪ મહાવિદેહ ક્ષેત્ર [ખેત્ર] સોહામણું (જિનહર્ષકૃત કુમારપાલ., ૮૯, સં.૧૭૪૨ તથા ઉપમિત., ૩૮, સં.૧૭૪૫; મોહનવિજયકૃત પુણ્યપાલ., ૧૫, સં.૧૭૬૩) યશોવિજયકૃત ચોવીશી, વીશી, ૧૫૦ ગાથા સ્ત. તથા મૌન એકાદશી સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ; જિનહર્ષકૃત વીશી, ૨૦, સં.૧૭૨૭, આરામશોભા રાસ, ૧૮, સં.૧૭૬૧ તથા કલિકુંડ પાર્શ્વ સ્ત.; પ્રેમવિજયકૃત ચોવીસી, સં.૧૭૬૨; પદ્મવિજયકૃત સમાદિત્ય કેવલી રાસ, ૧-૨, સં.૧૮૪૨] [૧૪૧૪.૧ મહાવીર જગમાં જીત્યો જી (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૨, સં.૧૮૪૨)] ૧૪૧૫ મહાવીર પ્રભુ ઘર આવે (વીરવિજયકૃત પંચકલ્યાણક પૂજા, સં.૧૮૮૯) ૧૪૧૬ મહાવીર મેરા લાલન નટ (ભાવવિજયકૃત ચોવીસી, મલ્લિ સ્ત., [સં.૧૭૦૦ આસ.]) ૧૪૧૭ મહિડાંરો દાણ ન હોયે ગોવાલીડા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy