SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૯૧ સં.૧૭૪૫; દીતિવિજયકૃત મંગલકલશ, ૩-૭, સં.૧૭૪૯; સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૮, સં.૧૮૧૮) [૧૩૯૮.૧ મ મ કરો માયા કાયા કારિણી (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૧૩, સં.૧૬૧૪)] ૧૩૯૯ મમોજાની (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ, ૩૧, સં.૧૭૨૬) ૧૪૦૦ મયગળ માતો રે વન માંહે વસે – મેવાડો (ઋષભદાસકૃત ભરત રાસ, ૪૨, સં.૧૬૭૮; ધન્યાશ્રી, લાભવિજયકૃત વિજયાનંદસૂરિ સ., સં.૧૭૧૧ પછી) ૧૪૦૧ મયા મોહિ દક્ષિણી આણિ મિલાય (જુઓ ૪.૮૫૮ ને ૧૩૫૧) (જિનહર્ષકત ચંદનમલયાગિરી, ૧૨, સં.૧૭૪૪) [૧૪૦૧.૧ મરકલડાની (યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭ તથા ચોવીશી)] ૧૪૦૨ મરબાઉ વખાણીએ (ભાવશેખરકૃત રૂપસેન, સં.૧૬૮૩) [૧૪૦૨.૨ મરવીના ગીતની (જિનહર્ષકૃત શાંતિનાથ સ્ત, સં. ૧૮મી સદી ઉત્તરાર્ધ)] ૧૪૦૩ મરુદેવા માતજી ઈમ જાણે (સમયસુંદરકૃત પ્રત્યેક, ૩–૧૧, સં.૧૬૬૫). ૧૪૦૪ મરુદેવી માતા ઈમ ભણે, ઉઠ ભૂપ ભરત મનરંગજી (જ્ઞાનવિમલકત જંબૂ રાસ, ૨, સં.૧૭૩૮) [જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૧૨, સં.૧૭૭૦] ૧૪૦પ મરું રે સુહાવા નયણાંને થારે નયણે લાગી પ્રીતિ વાલા ! ' (જિનહર્ષકૃત ચંદનમલયાગિરિ, ૧૪, સં.૧૭૪૪ તથા શત્રુંજય રાસ, ૬-૭, સં.૧૭૫૫) ૧૪૦૬ નિમિનાથ ? મસવાડાની – પહેલી ઢાલ રાગ મલ્હાર, ત્રીજી ઢાલ રાગ સામેરી ને છેલ્લી ઢાલ રાગ ધન્યાસી (જયવંતસૂરિકૃત ઋષિદત્તા, [૯, ૩૮ ને ૪૧], સં.૧૬૪૩) [૧૪૦૬.૧ મહ જૈન ધર્મ અનૂપ મંદિર સુથિર પરઠિસુ રંગ (જયચન્દ્રમણિકૃત રસરત્ન રાસ, ૧૧, સં. ૧૬૫૪)] ૧૪૦૭ મહબત કેવલ નાલ જોડી (કેશરકુશલકૃત વીશી, ૨૦મું સ્ત., સં.૧૭૮૬ આસ.) ૧૪૦૮ મહબૂબ (મહિબૂબ) જાલિમ જાટણી (જુઓ ક્ર.પ૬) જિનહર્ષકૃત મહાબલ., ૩-૧૩, સં.૧૭૫૧ તથા શત્રુંજય રાસ, ૪-૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy