________________
૧૮૦
૧૩૦૫ ભરતક્ષેત્ર જગ પરગડૌ જંબૂ વર હે દ્વીપ મારિ (જિનહર્ષકૃત કુમારપાલ., ૭૯, સં.૧૭૪૨) ૧૩૦૬ ભરત નૃપ ભાવ કરું [સૂ] [નીચેની દેશી જ છે.] (સમયસુંદરકૃત ધનદત્ત., ૯, સં.૧૬૯૬)
૧૩૦૭ ભરત નૃપ ભાવ સૂં રે
(માનસાગરકૃત વિક્રમાદિત્ય., ૫૧, સં.૧૭૨૪, જિનહર્ષકૃત કુમારપાલ., ૯૪, સં.૧૭૪૨, સત્યસાગરકૃત દેવરાજ., ૪-૨, સં.૧૯૯૯; રંગવિજયકૃત શંખેશ્વર સ્ત., ૨, સં.૧૮૪૯)
[નયસુંદરકૃત સિદ્ધાચલઉદ્ધાર, ૭, સં.૧૬૩૮; સમયસુંદરકૃત વસ્તુપાલ તેજપાલ રાસ, ૧, સં.૧૬૮૨; ધર્મમંદિરગણિકૃત નવકાર રાસ, સં.૧૭૪૨ આસ.; માણિક્યવિજયકૃત પર્યુષણ પર્વ સ., ૧૧, સં.૧૭૪૨ આસ.; રામવિજયકૃત ચોવીશી, અંતની, સં.૧૭૭૩ પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૨૧, સં.૧૮૪૨] ૧૩૦૮ ભરતને પાટે ભૂપતિ રે, સિદ્ધિ વર્યાં એણે ઠાય સલુણા
આસ.;
(વીરવિજયકૃત ધમ્મિલ., ૪-૧૨, સં.૧૮૯૬; ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા, સં.૧૮૯૬)
[૧૩૦૮.૧ ભલઇ સુણાયઉ જિનપ્રમ ગુરુઉવઇ રે
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૨૯, સં.૧૬૭૪)]
૧૩૦૯ ભલાં (ભલે) રે પધાર્યા તુમ્હે સાધુજી રે : ૧૧મી ઢાલ, [સં.૧૬૫૯]
સમયસુંદરકૃત સાંબ.ની
(જિનોદયસૂરિકૃત હંસરાજ., ૩૧, સં.૧૬૮૦; પુણ્યસાગરકૃત અંજના., ૩-૬, સં.૧૬૮૯; જિનહર્ષકૃત કુમારપાલ., ૯૨, સં.૧૭૪૨) [જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૩૭, સં.૧૬૧૪] ૧૩૧૦ ભવ તમ પરિપાક રાગ ગોડા
(જિનરાજસૂરિકૃત શાલિભદ્ર., ૧૦, સં.૧૬૭૮) ૧૩૧૧ ભવાની ખેલે નોરતાં
(પદ્મચન્દ્રસૂરિકૃત વીશી, ભુજંગદેવ જિન સ્ત., [સં.૧૭૨૬])
૧૩૧૧ક ભવિક કમલ પ્રતિબોધતો સાધુ તણે પરિવાર : જિનરાજસૂરિકૃત ચોવીશીનું ૨૪મું સ્ત., [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ (જિનરાજસૂરિની વીશી, બીજું સ્ત.)
૧૩૧૨ વિક જન ! વંદઉ સુહગુરુ-પાય, શ્રી ખરતરગછરાય
રાગ કેદારો ગોડી
(ગુણવિનયકૃત કર્મચન્દ્ર પ્રબંધ, ૫, સં.૧૬૫૫)
[૧૩૧૨.૧ ભવિકા સિદ્ધચક્ર પદ વંદો
Jain Education International
For Private & Personal Use Only
-
ચંદલીયાની –
www.jainelibrary.org