________________
દેશીઓની અનુક્રમણિકા
સં.૧૭૫૧)
[જિનહર્ષકૃત વીશી, ૭, સં.૧૭૨૭] ૧૨૯૯ ભણઇ મંદોદરી દૈત્ય દશકંધ સુણિ (સમયસુંદરકૃત પ્રત્યેક., ૨-૪, સં.૧૯૬૫)
[૧૨૯૯.૧ ભમરગીતાની (જુઓ ક્ર.૧૨૨૩(૩))
૧૩૦૦ ભમરલંઝારી
(યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭; દેવચંદ્રકૃત અધ્યાત્મગીતા, સં.૧૭૬૭ આસ.)]
બાલું દક્ષિણરી ચાકરી રે, બાલું દખણીરો પાટ (ઘાટ) સાહબ પોઢે જાજમે રે ઘણ લુવા (ચા)લી (ધણધૂં બાળે) ખાટ (ભમરલિંજાલારાં) ભમરલ ઝાલા રે લેજો રાધા (રાજ) (જુઓ ૬.૧૨૬૨)
(જયરંગકૃત કયવન્ના., ૨૩, સં.૧૭૨૧)
[0 ભમરલીની
(જુઓ ક્ર.૧૩૦૩)]
રાગ રામગ્રી
૧૩૦૧ ભમરાની
(સમયસુંદરકૃત સાંબ., ૧૯, સં.૧૬૫૯ તથા દ્રૌપદી ચો., ૪-૫, સં.૧૭૦૦; ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૨૮, સં.૧૬૮૨) વિમલકીર્તિકૃત યશોધર ચો., સં.૧૬૬૫]
૧૭૯
૧૩૦૧ક ભમરાની – મનભમરાની - ગોડી [જુઓ ક્ર.૧૬૧૦] (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦)
૧૩૦૨ ભમરા ! ભૂધર સે નાવ્યા ?
(વીરવિજયકૃત બાર વ્રત પૂજા, ૧૩, સં.૧૮૮૭) [૧૩૦૨.૧ ભમરા સૂડાનો
(જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૫૦, સં.૧૯૧૪)]
૧૩૦૩ ભમરૂલીની [ભમરલીની] [જુઓ ક્ર.૧૩૦૪.૧, ૨૦૫૫.૧] (સમયસુંદરકૃત નલ., ૪-૫, સં.૧૬૭૩)
[ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૩, સં.૧૬૬૫ તથા ધન્નાશાલિભદ્ર ચો., ૫૫, સં.૧૬૭૪; દીપ્તિવિજયકૃત કયવત્રા રાસ, અંતની, સં.૧૭૩૫) ૧૩૦૪ ભમરો ઉડે રંગ મોહલમાં રે, વડે રે નગારાની પ્રોસ રે ભમર તાહરી જાનમાં રે
(રામચંદકૃત તેજસાર રાસ, ૬૭, સં.૧૮૬૦)
[૧૩૦૪.૧ ભમા(રૂલી) (જુઓ ક્ર.૧૩૦૩) (જશસોમકૃત ચોવીશી, સં.૧૬૭૬)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org