SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જૈન ગૂર્જર કવિઓ : ૮ [૧૨૯૧.૧ બોલઈ રે કમલાવતી (મહીરાજકૃત નલ-દવદતી રાસ, સં.૧૬૧૨)] ૧૨૯૨ બોલડો દેજો સંબુક પૂત, બોલો દયોજી સામો જોવો વાલ્હા પૂત, સામો જોવોજી થારી માવડી બોલાવે રે બેટા બોલ હ્યો ઃ સમયસુન્દરની સીતારામ ચો. ખંડ ૫ ઢાલ ત્રીજીની, સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ (સમયસુંદરકત ચંપક ચો., ૧-૧૧, સં.૧૬૯૫; જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૭-૭, સં.૧૭૫૫) ૧૨૯૩ બોલીઉં મલ્હાદ વાણી – રાગ સબાબ (જયવંતસૂરિકૃત ઋષિદત્તા., [૧૭], સં.૧૬૪૩). ૧૨૯૪ બોલે રાજમતિ ભામિની (માણિક્યવિજયકૃત યૂલિભદ્ર વેલ, સં. ૧૮૬૭) [૧૨૯૪.૧ બાલરારી (દયાવિમલકત ભોયણી મલ્લિનાથનાં ઢાળિયાં, સં.૧૯૩૨) ૦ બ્રાહ્મદત્ત કપિલપુર રાજી રે (જુઓ ક્ર.૧૨૩૦) ૧૨૯૪.૨ બ્રાહ્મણ આવ્યઉ વાચવા સુણિ સુંદરી (જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૧૩, સં.૧૬૪૩)] ૧૨૯૫ ભંગડલી (ભાંગડલી)રા ભોગી હાકા લાલ (જ્ઞાનસાગરકત ઈલાચીકુમાર, ૧૩, સં.૧૭૧૯ તથા શ્રીપાલ., ૨૬, સં.૧૭૨૬). ૧૨૯૬ ભંગડલી (ભાંગડલી) ધૂતારી છઈ જો (જ્ઞાનસાગરકત ઈલાચીકુમાર., ૧૩, સં. ૧૭૧૯) [૧૨૯૬.૧ ભજ ગુણ જિનકે (જ્ઞાનસાગરકૃત ચોવીશી, અંતની, સં.૧૮૭૫)] ૧૨૯૬ક ભટીયાણીની (જુઓ ક્ર.૧૧૭ તથા ૨૩૪) [.૮૪.૨, ૧૪પર] [ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૪, સં.૧૬૭૪; જિનહર્ષકૃત પાડ્યું. , સં.૧૮મી સદી ઉત્તરાર્ધ, પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪–૧૫, સં.૧૮૪૨]. ૧૨૯૭ ભટીઆણી રાણી હો (માનસાગરકૃત વિક્રમસેન., ૨-૧૩, સં. ૧૭૨૪) ૧૨૯૮ ભણે દેવકી કિ ભોલાવ્યો હારો નાન્હડીયો ગજસુકમાલ સાહિબા જિનહર્ષકૃત કુમારપાલ, ૮૨, સં.૧૭૪૨ તથા મહાબલ., ૪-૧૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy