________________
દેશીઓની અનુક્રમણિકા
૧૮૧
(યશોવિજયકૃત મૌન એકાદશી સ્ત, સં.૧૮મી સદી પૂર્વધ)] ૧૩૧૩ ભવિજન ! ધર્મ કરો રે પાપે કાં પિંડ ભરો રે
(ગુણચન્દ્રકૃત ચોવીશી, ૨૪મું ત.) ૧૩૧૪ ભવિ ! તમે વંદો રે શંખેશ્વર જિનરાયા
(અમૃતવિજયકૃત શત્રુંજય તીર્થમાલા, ૬, સં.૧૮૪૦)
નિયસુંદરકત સિદ્ધાચલ ઉદ્ધાર રાસ, ૬, સં.૧૬૩૮] [૧૩૧૪.૧ ભવિ ! તમે વંદો રે સુમતિ શાંતિ જિગંદા (જુઓ ક્ર. ૧૩૨૩)
(રામવિજયકૃત ૨૦ વિહરમાન સ્ત, સં.૧૭૮૮ આસ.] ૧૩૧૫ ભવિ ! તમે વંદો રે સુરીશ્વર ગચ્છરાયા
(રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, ૪, સં.૧૮૮૫) ૧૩૧૬ ભવિયા નૃપની બેટી ગુણની પેટી ગેહથી રે લો બેઠી દાન.
(મવર્ધનકૃત સુરસુંદરી, ૨૦, સં.૧૮૫૨, લ.સં.૧૮૬૮) ૦િ ભંગડલી....
(જુઓ ક્ર.૧૨૫, ૧૨૯૬)]. ૧૩૧૭ ભંવરજી ! કિણ વિલમાયા રે પનાજી !
(સૌજન્યસુંદરકત દ્રૌપદી., ૪૧, સં.૧૮૧૮) ૧૩૧૮ ભાખડી – સિંધૂ રાગ
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૩૫, સં.૧૭૪૨) ૧૩૧૯ ભાણેજને (ભોજન) જવ રાજ દઇએ (સરખાવો ક્ર. ૬૭)
(નયસુંદરકૃત શત્રુંજય, ૭, સં. ૧૬૩૮ તથા સુરસુંદરી રાસ, ૧૬, સં. ૧૬૪૬). [ભાણેજને યુવરાજ દેઈ
(કનકસુંદરકૂત ગુણધર્મ-કનકાવતી પ્રબંધ, અંતની, સં.૧૬૬૩ આસ.)] ૧૩૨૦ ભાદ્ધવે ભેંશ મચાણી – સામેરી
(8ષભદાસકૃત ભરત રાસ, ૩૦, સં.૧૬૭૮)
ઋિષભદાસકૃત કુમારપાળ રાસ, સં.૧૬૭૦] [૧૩૨૦.૧ ભાભાની
(મહીરાજકૃત નલદવદંતી રાસ, સં. ૧૬૧૨) ભાભાની દેશી - મ મ કરો માયા કાયા
(જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૩૦, સં. ૧૬૧૪)] ૧૩૨૧ ભાભીજી [ભાભાજી હો ! ડુંગરીયા હરીયા હૂઆ
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૨૦, સં.૧૭૪૨)
[વિનયચન્દ્રકૃત ચતુર્વિશતિકા, ૨૧, સં.૧૭૫૫]. [૧૩૨૧.૧ ભાવ તણા ગુણ એહવા જાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org