SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા [૧૨૭૧.૧ બાહુ જિજ્ઞેસર વીનવું (યશોવિજયકૃત જંબૂ રાસ, ૫, સં.૧૭૩૯)] ૧૨૭૨ બાહુબલિ રાણઉ ઇમ ચીતવઇ (આણંદપ્રમોદકૃત શાંતિ વિવાહ., ૧૧, સં.૧૫૯૧, પાટણ; જિનહર્ષકૃત રિબલમચ્છી રાસ, ૬, સં.૧૭૪૬) ૧૨૭૩ બાહુબલીની અથવા બાલું દક્ષિણની (જુઓ ક્ર.૧૨૬૨) (જયરંગકૃત કયવન્ના રાસ, ૨૩, સં.૧૭૨૧) [બાહુબલિકી (ભુવનકીર્તિકૃત કલાવતી ચિરત્ર, સં.૧૫૮૦)] [૦ બાળપણે યોગી હુઆ, માઇ ભિક્ષા ઘોને (જુઓ ૪.૧૨૬૯) ૦ બાંગડીયાની, બાંગરીયાની (જુઓ ક્ર.૧૨૪૮, ૧૨૪૯) ૦ બાંધવ ગજથી ઉતરઉ (જુઓ ક્ર.૧૨૫૨) ૧૨૭૩.૧ બિછિયાની (જુઓ ક્ર.૧૮૫૫) (વિનયચંદ્રકૃત ચતુર્વિશતિકા, ૧૬, સં.૧૭૫૫) ૧૨૭૩.૨ બિડાલે [બેડā] ભાર ઘણી છે રાજિ [જુઓ ક્ર.૧૨૮૬] (વિનયચંદ્રકૃત ઉત્તમકુમાર ચો., ૫, સં.૧૮૧૦)] ૧૨૭૪ બિંદલીની નરની (મોહનવિજયકૃત રિવાહન ૧૮, સં.૧૭૫૫) ૧૨૭૫ બિંદલી મન લાગો [જુઓ ક્ર.૯૩૧] (ઉદયરત્નકૃત સુદર્શન., ૯, સં.૧૭૮૫) ૧૨૭૫ક બિંદુલીની (ગંગદાસકૃત વંકચૂલ ચો., ૫, સં.૧૬૭૧) બિંદલીના ગીતની (દર્શનવિજયકૃત ચંદ રાસ, સં.૧૬૮૯) બિંદલીની [જુઓ ક્ર.૨૧૦૭] (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૧૧, સં.૧૭૨૬ તથા આષાઢભૂતિ, ૧૪, સં.૧૭૨૪; નેમવિજયકૃત શીલવતી., ૧-૨, સં.૧૭૫૦) [જ્ઞાનસાગરકૃત રામચન્દ્ર લેખ, આદિની, સં.૧૭૨૩; વિનયચન્દ્રકૃત ચતુર્વિંશતિકા, ૯, સં.૧૭૫૫; જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૧, સં.૧૭૬૧ તથા પાર્શ્વનાથ દશભવગર્ભિત સ્ત., ૬] રામગ્રી ઃ જયસોમની બાર ભાવનાની બીજી ૧૨૭૬ બીજી અશરણ ભાવના ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy