SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ જૈન ગૂર્જર કવિઓ : ૮ (સૌજન્યસુંદરકત દ્રૌપદી., ૧૯, સં.૧૮૧૮) ૧૨૬૧ બાલી બત્રીસઈ વીનવઈ - રાગ ગોડી (આણંદપ્રમોદકૃત શાંતિ. વિવાહ, ૧૨ સં. ૧૫૯૧, પાટણ) ૧૨૬૨ બાલું દક્ષિણની ચાકરિ રે, બાલું દખણીરો ઘાટ સાહિબ પોઢે જાતિમાં રે, ઘણલું બાલે ઘાટ ભમરલિં જાલારાં લેજો રાજ (જુઓ ક.૧૩૦૦) .૨૧૫૯] (જયરંગકૃત કાવત્રા રાસ, ૨૩, સં.૧૭૨૧) ૧૨૬૩ બાલુડાની (હીરકલશકૃત સિંહાસન બત્રીસી, કથા પ તથા ૧૫, સં. ૧૬૩૬) - માહરો બાલુડો ગુરાને વહિરાવીઓ એ – રાગ ગોડી (જ્ઞાનકલશકૃત પાર્શ્વ, ૧-૪, સં. ૧૭૯૭). ૧૨૬૪ બાવન ચંદન ઘસિ ફૂંક મા – સારંગ (વિમલકીર્તિકૃત યશોધર, ૧૧, સં. ૧૬૬૫) ૧૨૬૫ બાવરી કરિ ગયા વો (કેસરકુશલકત વીશી, ૧૪મું સ્ત., ૧૭૦૬ આસ.) ૧૨૬૬ બાવા કિસનપુરી (જુઓ ક્ર.૩૮૬ તથા ૧૦૨૧) (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૨-૧૪, સં.૧૭૭૫) [બાવા કિસનપુરી તમ વિના મઢીઆ ઉજજડ પડી (જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૨૬, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, પ-૧૬, સં. ૧૮૪૨)] ૧૨૬૭ બાવાજી નેમ સું મને બાંધ્યું (ઉદયરત્નકૃત ઋષભ સ્ત, સિં. ૧૮મી સદી ઉત્તરાર્ધ) ૧૨૬૮ બાલે વેશે ને બાવ(બ)રી નાહ (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૩૭, સં.૧૭૬૯ ને હરિવંશ રાસ, ૨૭, સં.૧૭૯૯) ૧૨૬૯ બાળપણે યોગી હુઆ, માઈ ! ભિક્ષા ઘોને (વીરવિજયકૃત પંચકલ્યાણક પૂજાની, “સોના રૂપાકે સોગઠે તેની, સં.૧૮૮૯). ૧૨૭૦ બાસલાની – મારૂ (ઋષભદાસકૃત ભરત રાસ, ૪૫, સં.૧૬૭૮) ૧૨૭૧ બાહરીઆ રાજા ગનીમાં સૂં લડીયા બે (અથવા) બાહરીઆ રાજા ફોજ ચૂં લડીયા બે સિર પર કલંગી સોહે, કોટે રે તુલસીકી માલા, હાથમાં ઠાકૉર સેવા રે (ભાવપ્રભસૂરિનું એક સ્ત., સં.૧૮૦૦ લગ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy