SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જૈન ગૂર્જર કવિઓ: ૮ ઢાલ, સિં.૧૭૦૩] (વીરવિજયકૃત ધમ્મિલ., ૪-૬, સં.૧૮૯૬). ૧૨૭૭ બીજી વહુઅર વીનવે હો અલગી રહી પીઉ પાસ મહેર કરીને સાંભળો હો કાંઈ લહુડીની અરદાસ મોરા વાલભ ! રૂઠા કુન ગુનાહી ? (યશોવિજયકૃત સંબૂ રાસ, ૩૨ સં.૧૭૩૯) [૧૨૭૭.૧ બીજુ અજિય હિંદ (રાજસિંહકૃત આરામશોભાચરિત્ર ૬, સં. ૧૬૮૭)] ૧૨૭૮ બીજે દિન બીજી છોડિ હિલે ચિંતે થઈ જોડિ - સોરઠી (પરમસાગરકૃત વિક્રમસેન રાસ, ૮, સં.૧૭૨૪) [૧૨૭૮.૧ બીઝારા (વીઝારા) ગીતની જુઓ ક્ર.૧૮૫૮થી ૧૮૬૦) જિનહર્ષકૃત નેમિરાજિમતી બારમાસ, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ) ૧૨૭૯ બીબી ! દૂરિ ખડી રહો લોકો ભરમ ધરેગા (જુઓ ક્ર.૯૦૪) (અમરચંદકત વિદ્યાવિલાસ., ૨-૯, સં.૧૭૪૫, રાધનપુર) વિનયચન્દ્રકૃત દુર્ગતિ નિવારણ સ, સં.૧૭૫૦ આસ.] [૧૨૭૯.૧ બીસામારા ગીતની (સમયસુંદરકત પૌષધવિધિ ગીત, ૨, સં.૧૬૬૭)] ૧૨૮૦ બુલબુલરી અથવા ધણ સમરથ પીઉ નાનડો (જુઓ ક્ર.૯૩૩) (જિનહર્ષકૃત મહાબલ., ૧-૨૩, સં.૧૭પ૧) ૧૨૮૧ બૂઝઉ વાતડી કાસીદ કઠારક જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૨૫, સં.૧૭૧૧; લાભવર્ધકૃત વિક્રમાદિત્ય, સં.૧૭૨૭) [૧૨૮૧.૧ બૂઝિ રે તું બૂઝિ (જુઓ .૭૮૦) ૧૨૮૧.૨ બૂઢા આઢા ડોકરા રે મોહના (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)]. ૧૨૮૨ બે કર જોડી તામ ભદ્રા વીન, ભોજન આજ બહાં કરો : જિનરાજસૂરિકૃત શાલિભદ્ર રાસમાંથી, સિં.૧૬૭૮] (કનકસુંદરકત હરિશ્ચન્દ્ર, ૪-૮, સં.૧૬૯૭; જિનહર્ષકૃત મહાબલ., ૪-૮, સં. ૧૭૫૧) ૧૨૮૩ બે કર જોડીનઈ જિન પાએ લાગું (નયસુંદરકૃત શત્રુંજય., ૧૨, સં.૧૬૩૮; જ્ઞાનવિમલનું વીશ સ્થાનક તપ સ્ત., ઢાલ ૧, સં.૧૭૬૬) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૯, સં.૧૮૪૨] Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy