________________
દેશીઓની અનુક્રમણિકા
(સમયસુંદરકૃત ચંપક ચો., ૧-૧૦, સં.૧૬૯૫; જયરંગકૃત કયવન્ના., ૧૮, સં.૧૭૨૧)
(વિનયવિજય–યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૪-૬, સં.૧૭૩૮) બલદ ભલા છે સોરઠા, વાહણ વીકાનેર રે હઠીલા વૈરી (જુઓ ૬.૨૨૧૯૬)
(જુઓ મોટી દેશી ક્ર.૭૧)]
૧૨૩૭ બલાઇ લૂ દેજો મુને મુઝરો રે - ગજરાની (જુઓ ક્ર.૪૪૦) [ક્ર.૧૭૭૮] (જિનહર્ષકૃત અવંતીસુકુમાર., ૧૧, સં.૧૭૪૧)
૧૨૩૮ બલિહારીજી રે તરવાર્યાં તોરણ કીયા
બલિ હાંજી [બલિહારી] રે બઢયારા કીયા થંભ કે મનોહર મારા રે જસરાજરો (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૪૨, સં.૧૭૨૪) ૧૨૩૯ બલિહારી તોરી કુખડલી, બલિહારી તોરો વંશ (પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર., ૨૩, સં.૧૭૨૭ લગ.) [૧૨૩૯.૧ બલિહારી રે તુજ વેષની
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૨૨, સં.૧૮૪૨)] ૧૨૪૦ હિની ! હને જેહસ્યું રંગ
(વિનયવિજયકૃત ચોવીશી, વિમલ સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) ૧૨૪૧ હિનીરી – રાગ સૂહવ
-
(શ્રીસારકૃત આણંદ., ૧૪, સં.૧૬૮૮)
૧૨૪૨ બહિની રહી ન સકી તિઐજી સાંભલી પ્રીતમ બોલ : જિનરાજસૂરિના
0
શાલિભદ્ર રાસની ૧૯મી ઢાલ, [સં.૧૬૭૮]
(જિનહર્ષકૃત વીસ સ્થાનક., ૧લું સ્થાનક, ૪થી, સં.૧૭૪૮ તથા મહાબલ., ૩-૫, સં.૧૭૫૧)
[જિનહર્ષકૃત વીશી, સં.૧૭૨૭
[૧૨૪૨.૧ બહુ નેહભરી
(જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૨૧, સં.૧૭૬૧) ૧૨૪૧.૨ બંગલાની
(યશોવિજયકૃત વીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૦ બંધ ટૂંકાં છે...
૧૭૧
(જુઓ ક્ર.૧૨૩૫) ૧૨૪૨.૩ બંધવીયા ચાલ ઇહીંથી ઉતાવળો રે
(ઉમેદચંદકૃત મેતારજ મુનિનું ચોઢાળિયું, સં.૧૯૨૫) ૧૨૪૨.૪ બંભણવાડિના તવનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.