________________
૧૭ર
જૈન ગૂર્જર કવિઓ : ૮
(જુઓ ક્ર.૨૦૦૨) ૧૨૪૨.૫ બંભણવાડુિં મારકલીઉં
(જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૪૭, સં. ૧૬૧૪) ૧૨૪૨.૬ બંભણિ જે ધન સંચિયા
(ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૨, સં.૧૬૬૫) ૧૨૪૨.૭ બંસી થારી વાજી હો મોહન-શ્યામ
(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૪, સં.૧૬મી સદી) ૧૨૪૨.૮ બંસી વાજે હો વીણા
(સમયસુંદરકત ચાર પ્રત્યેકબુદ્ધ રાસ, સં.૧૬૬૫)] ૧૨૪૩ બાઈજી ! તુમ્હારા કાન્હને મેં નવિ રાખો વારી ?
વિનયવિજયકૃત વીશી, ચન્દ્રબાહુ જિન ભાસ, સં. ૧૭૨૦ આસ.) ૧૨૪૪ બાઈજી ! તમારો બેટડો, નણદી ! તમારો વીર રે
- (ખુશાલમુનિકત ચોવીશી, પાર્શ્વ સ્ત., સિં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૧૨૪૫ બાઈ રે ગરબડો
(રામવિજયકૃત ધર્મનાથ સ્ત, સં.૧૭૮૦ આસ.) ૧૨૪૬ બાઈ રે ચારણ દેવિ !
જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૭-૨૩, સં. ૧૭૫૫)
[જિનહર્ષકત વીશી, ૧૫, સં.૧૭૪૫] ૧૨૪૭ બાઈ બે) સાતમી આવી ને જગાવી બોલે વાણી રે લો
(કાંતિવિજયકૃત વીશી, ઈશ્વર જિન સ્ત, સિં.૧૮મી સદી]) [૧૨૪૭.૧ બાઈ હે ફુલ બાર, આલી નદી રે કિનારે.
(જુઓ મોટી દેશી ક્ર.૭૨) ૧૨૪૭.૨ બાઉનીની તક
(જુઓ ૪.૭૮૦.૧)] ૧૨૪૮ બાંગડીયાની જુઓ ક્ર. ૧૭૪૮કો
(દર્શનવિજયકૃત ચંદ રાસ, ૬, સં.૧૬૮૯) ૧૨૪૮ક બાંગરીયાની જુઓ ક્ર. ૧૭૪૮કો
(જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર, ૧૧, સં.૧૭૧૯, જિનહર્ષકૃત ઉપમિત., ૮૨, સં.૧૭૪૫).
[જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૨, સં. ૧૭૬૧] ૧૨૪૯ બાંગરીયા વો દીસી
(જ્ઞાનસાગરકૃત શ્રીપાલ, ૨૦, સં. ૧૭૨૬) ૧૨૫૦ બાચકે બાચકે પુણી આપે, વહુ ચુલામાં ચાંપે રે મોરી સહી રે સમાણી
(જુઓ ક્ર. ૧૩૪૫, ૧૪૮૪, ૧૬૧૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org