SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જૈન ગૂર્જર કવિઓ: ૮ ૧૨૨૯ ફૂલવારીયા ફૂલવારીમાં સૂં કરો, ફૂલ ભોજન કરતા જાઓ રે બારીયા (રામવિજયકૃત વિમલ સ્ત, સં.૧૭૮૦ આસ.) [૧૨૨૯.૧ ફૂલીના ગીતની (વિનયચન્દ્રકૃત શત્રુંજય યાત્રા સ્ત, ૨, સં.૧૮મી સદી ઉત્તરાધ)] ૧૨૩૦ બ્રહ્મદત્ત કપિલપુર રાજી રે (નયસુંદરકૃત સુરસુંદરી રાસ, ૧-૬, સં.૧૬૬૪; ઉદયચન્દ્રકૃત શીલવતી, ૧૬, સં.૧૭૧૪) મેિઘરાજકૃત નલદમયંતી રાસ, સં.૧૬૬૪]. ૧૨૩૧ બટાઉની [જુઓ ક્ર.૧૭૬૨.૧, ૧૮૭૯] (રાજરત્નકૃત વિજય શેઠ., ૧૬, સં. ૧૬૯૬, પદ્મવિજયકૃત જયાનંદ, સં.૧૮૫૮). યશોવિજયકત નિશ્ચયવ્યવહારગર્ભિત સ્ત, સં.૧૭૩૪ તથા જંબૂ રાસ, ૧૭, સં.૧૭૩૯; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૫, સં.૧૮૪૨ [૧૨૩૧.૧ બનજારાની (જુઓ ક્ર. ૧૭૬૫) (સમયસુંદરકત ચાર પ્રત્યેક બુદ્ધ રાસ, સં.૧૬૬૫) ૦ બની કોશ્યા કર્યું સુરસુંદરી (જુઓ ક્ર. ૧૨૩૪)] ૧૨૩૨ બન્યો રે કુંવરજીનો ચહરો હિરો] (યશોવિજયકૃત વીશી, ૬ઠું સ્ત., ૧૭૨૦ આસ.; પદ્યવિજયકૃત જયાનંદ, ૩-૨, સં.૧૮૫૮) વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩-૮, સં.૧૭૩૮; યશોવિજયકૃત વીશી. ૧૨૩૩ બન્યો રે વિધાજીનો કલપડો (જુઓ ક૭૬૬) વિનીતવિજયકૃત ચોવીશી, વિમલ સ્ત, સિં.૧૭૫૦ આસ.]) ૧૨૩૩ક બન્યો રે સુગુરુજીનો કલપડો (મોહનવિજયકૃત રત્નપાલ, ૩-૧૯, સં.૧૭૬૦; લબ્ધિવિજયનો હરિબલમચ્છી રાસ, ૧-૮, સં. ૧૮૧૦). ૧૨૩૪ બની કોશ્યા ક્યું સુરસુંદરી – ગોડી (વિનયવિજયકૃત વીશી, ઈશ્વરજિન સ્ત, સિં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૧૨૩૫ બંધ ટુંકા છે પણ બેવડા રે ફાટ હઈયાના રે (વીરવિજયકૃત ગોડી પાર્શ્વ ઢાળિયાં, ૧૪, સં.૧૯૧૬) ૧૨૩૬ બળદ ભલા છે સોરઠા રે સોરઠી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy