________________
દેશીઓની અનુક્રમણિકા
૧૬૯
રાવરો
(માનસાગરકૃત વિક્રમસેન ચો., ૨-૧૧, સં.૧૭૨૪; વીરવિજયકૃત
ધમ્મિલ, ૧-૧૦, સં.૧૮૯૬]. ૧૨૨૩ (૧) ફાગની જુઓ ક્ર. ૧૯૧૬]
(સહજસુંદરકત રત્નસાર, સં.૧૫૮૨; હર્ષરાજકૃત સૂરસેન રાસ, સં. ૧૬૧૩, હીરકલશકૃત સિંહાસન બત્રીસી કથા, ૩૨, સં.૧૬૩૬; કેસરકુશલકત વીસી, ૧૨મું સ્ત, સં. ૧૭૦૬ આસ.) [જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૧૬, સં. ૧૬૧૪; નયસુંદરકૃત રૂપચંદકુવર રાસ, સં.૧૬૩૭, કનકસોમકૃત મંગલકલશ ચો., સં.૧૬૪૯; સમયપ્રમોદકૃત આરામશોભા ચો, ૭, સં.૧૬૫૧; જયચન્દ્રગણિત રસરત્ન રાસ, ૫, સં.૧૬૫૪, વિનયવિજયકત નેમિનાથ ભ્રમરગીતા, સં. ૧૭૦૬; યશોવિજયકૃત સમુદ્રવહાણસંવાદ, સં.૧૭૧૭ અને ચોવીસી; રાજહર્ષકૃત નેમિ ફાગ, સં.૧૭૩૨ આસ. જિનહર્ષકૃત પાર્શ્વનાથ સ્ત, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ (૨) ફાગની – રાગ જયસિરી (સમયસુંદરકત સાંબા, ૭, સં.૧૬૫૯ તથા મૃગા., ૨-૪, સં.૧૬૬૮) [(૩) ફાગની – ભમરગીતાની
(યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૧૨૨૪ ફાગની – પર, ફાગ મેરે પ્રિ સંગ ખેલી, અબીર ગુલાલ ઉડાય –
રાગ ગોડી
(પુણ્યસાગરકૃત અંજના, ૩-૪, સં.૧૬૮૯) ૧૨૨૫ ફાગ ધમાલની
(દર્શનવિજયકૃત ચંદ રાસ, ૨૧, સં.૧૬૮૯).
(યશોવિજયકૃત ચોવીસી, સં. ૧૮મી સદી પૂર્વાધી ૧૨૨૬ ફુલના ચોરસ પ્રભુજીને શિર ચડે જુઓ ક્ર,૭૪૦૩
(ભાણચન્દ્રકૃત ચોવીશી, સંભવ રૂ.; ગુણચન્દ્રકૃત ચોવીશી, ૧૧મું ત.) ૧૨૨૭ ફૂલડીના હાથમાં લોટો રાજિ એ તો
(ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, ૨૧, સં.૧૮૫૨, લ.સં.૧૮૬૮) ૧૨૨૮ ફૂલડી રે કાજલ સારે રાજ પેહલો ભમર નિજારડાં માંરે રાજ
મૃગાણીરી નાગરી ફૂલી (મોહનવિજયકૃત નર્મદા, ૩૮, સં.૧૭૫૪ તથા ચંદ રાસ, ૪–૧૪, સં. ૧૭૮૩) કુલડી કાજલ સારે રાજ હાંરો ભમર નજારો મારે (કેસરકુશલકૃત વીશી, ૧૮મું સ્ત, સં.૧૭૮૬ આસ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org