________________
૧૬૮
જૈન ગૂર્જર કવિઓ : ૮
૧૨૧૫ પૂરઉ રે સોહાગણિ ! રૂડઉ સાથીઉં જી
(સમયસુંદરકૃત પ્રત્યેક, ૪-૪, સં. ૧૬૬૫) ૧૨૧૬ પૂરવ ભવ તુમ્હ સાંભલઉ – રાગ પરજીયો ઃ સમયસુંદરના સાંબ પ્રદ્યુમ્ન
રાસની છઠી ઢાલ, સિં. ૧૬૫૯] જિનરાજસૂરિકૃત શાલિભદ્ર, ૬, સં.૧૬૭૮; તત્ત્વવિજયકત અમરદત્ત રાસ, સં.૧૭૨૪)
| સમયસુંદરકત પ્રિયમેલક ચો., ૯, સં.૧૬૭૨] [૧૨૧૬.૧ પૂર્વલી (જુઓ ક્ર.૧૨૦૮.૧)
(નયસુંદરકત સિદ્ધાચલ ઉદ્ધાર રાસ, ૯, સં.૧૬૮૩) ૧૨૧૬.૨ પૂર્વે સુકૃત ન મેં કીયાં
(જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૨૮, સં.૧૭૭૦)] ૧૨૧૭ પેઠો ભુવન મોઝાર, અતિ અજવાળે સુન્દર ઓરડી જી.
(જ્ઞાનવિમલસૂરિકૃત અશોક રોહિણી, ૭, સં. ૧૭૭૨). ૧૨૧૮ પેમ પીયારઉ રે વીંછીયઉ રે
જિનહર્ષકૃત ઉપમિત., ૪૧, સં.૧૭૪૫) ૧૨૧૯ પોપટ ચાલ્યઉ રે પરણવાઃ એ સંસારી ગીતની ઢાલ ખંભાતમાં પ્રસિદ્ધ
(સમયસુંદરકૃત થાવસ્યા ચો. [૯] સં. ૧૬૯૧) અથવા સીમંધર કરજયો મયા ઃ સમયસુંદરત સાંબાની, સિં. ૧૬૫૯]
(સમયસુંદરકત ચંપક ચો., ૧–૧, સં.૧૬૯૫; જિનહર્ષકૃત મહાબલ, ( ૪-૨૬, સં.૧૭પ૧). [૦ પ્યારા...થી પ્રોહિતીયા...
(જુઓ ક્ર.૧૦૭૧.૧થી ૧૧૨૨.૧)] ૧૨૨૦ ફુટ રે પડ્યો તેરો પીસણો
(વીરવિજયકૃત ધમિલ, ૩-૧૪, સં.૧૮૯૬) [૧૨૨૦.૧ તિમલની
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૨૪, સં.૧૮૪૨;
વીરવિજયકત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨)]. ૧૨૨૧ (૧) ફતમલ ! ગતિ હું પાણિડા શેર, કાંટો વાગો રે પગરા લાકમાં
(રૂપવિજયકૃત પદ્મવિજય રાસ, સં.૧૮૬૨) (૨) તિમલ ! પાણીડાં ગઈતી તળાવ, કાંટો ભાગ્યો પગની લાકમાં (ભાણચન્દ્રકૃત ચોવીશી, અભિનંદન સ્ત.) [ (૩) ફતમલ ! પાંણી ગઇતી તલાવ, કાંટો ભાગો રે કાચી કેલરો
(જુઓ મોટી દેશી ક્ર.૭૦)] ૧૨૨૨ તિમલની – ફતમલ ! પાણીડે ગઈતી તલાવ લસકર આવ્યો માઠું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org