SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા પુરવણિ ત્રિપદની (અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૧૮, સં.૧૮૦૦ આસ.) ૦ પુરંદરી (જુઓ ક્ર.૧૨૧૧)] ૧૨૦૯ પુરુષોત્તમ ! સમતા છે તાહરા ઘટમાં (પદ્મવિજયકૃત નવપદ પૂજા, સં.૧૮૩૮) ૧૨૧૦ પુરોહિતિયાની [જુઓ ક્ર.૧૧૨૨.૧] (સમયસુંદéત દ્રૌપદી ચો., ૧-૧૫, સં.૧૭૦૦) [ઉત્તમચન્દ્રકૃત વીશી, સં.૧૭૧૧] ૧૨૧૧ પુરંદરી (જિનોદયસૂકૃિત હંસરાજ., ૧-૨, સં.૧૬૮૦) પુરંદરની વિશેષાલી (રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૨૩, સં.૧૬૮૭) પુરંદર ચોપઇરી જોગનારી : માલદેવકૃત (જુઓ ક્ર.૩૯૧)] [૧૨૧૧.૧ પુ ભવંતર (જુઓ ક્ર.૧૯૬૪) ૧૨૧૧.૨ પૂછે પ્યારીને ધો હો નારી સુકુલિની (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૯, સં.૧૮૪૨) ૧૨૧૨ પૂજ્ય આવ્યા તે આસ લી, શ્રી ખરતર ગણધાર રે (ગુણવિનયકૃત કર્મચન્દ્ર પ્રબંધ, ૭, સં.૧૬૫૫) [૧૨૧૨.૧ પૂજીિ [પૂજ્ય] મારો કાગલ દેય (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭૫૫)] ૧૨૧૩ પૂજ પૂજુ કોયલાનુ રાય હીગુલીજરાયની આરતીજી – ધન્યાસી (વિજયશેખરસ્કૃત ઋષિદત્તા., ૨-૯, સં.૧૭૦૭) ૧૨૧૪ પૂજું રે પૂજું પાસ ચિંતામણી (વિનયવિજયકૃત ચોવીશી, પાર્શ્વ સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) [ પૂજ્ય... (જુઓ ક્ર.૧૨૧૨, ૧૨૧૨.૧) [૧૨૧૪.૧ પૂત ન કીજે સાધુ વેસાસડો (જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૩, સં.૧૭૭૦) ૧૨૧૪.૨ પૂનની (અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૪ તથા ૧૦, સં.૧૮૦૦ આસ.)] Jain Education International ૧૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy