SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ સમયસુંદરની સીતારામ ચો.ની ખંડ આઠમાની બીજી ઢાલ, સિં. ૧૭મી સદી ઉત્તરાર્ધ (કનકસુંદરકત હરિશ્ચન્દ્ર, ૨-૬, સં. ૧૬૯૭) [૧૨૦૦.૧ પીલી હો પીઉ પીલી હો દાલ શિણાં તણી (જ્ઞાનસાગરગણિકૃત નલદવદંતી ચરિત્ર, ૫, સં.૧૭૫૮)] ૧૨૦૧ પીવઈ માંહર) રાગૈરા રજપૂત યે મત પીવઉ હો સાહિબા ! ભાંગડીજી જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર, ૧૭, સં.૧૭૨૭) ૧૨૦૨ પુખણાનું ઢાલ – એક રિ આંબલા છાંહોડી (આણંદપ્રમોદકૃત શાંતિ વિવાહ., ૨૫, સં.૧૫૯૧, પાટણ) ૧૨૦૩ પુણ્યઈ પ્રીતમ વલિ મિલઈ – ગુડ મલ્હાર (ગુણવિનયકૃત કર્મચન્દ્ર પ્રબંધ, ૪, સં.૧૬૫૫) ૧૨૦૪ પુણ્ય કરો જગ જીવડા ! (વાનામૃત જયાનંદ રાસ, સં.૧૬૮૬) ૧૨૦૫ પુણ્ય ન મૂકિયેઃ ગુણવિજયની સર્વાર્થસિદ્ધની સઝાય (મેઘરાજકૃત નલદમયંતી, ર-૨, સં.૧૬૬૪) [જયવંતસૂરિકૃત ઋષિદરા રાસ, ૩૦, સં.૧૬૪૩ [૧૨૦૫.૧ પુણ્ય પ્રગટ થયું (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૩, સં.૧૮૪૨)] ૧૨૦૬ પુણ્ય પ્રશંસીઈ (મોહનવિજયકૃત રત્નપાલ., ૨, સં.૧૭૬૦; રામવિજયકૃત લક્ષ્મીસાગર રાસ, ૯, લ.સં.૧૭૯૦) વિનયવિજયશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૨, સં.૧૭૩૮; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૧૫, સં.૧૮૪૨] [૧૨૦૬.૧ પુન્ય સદા ફલે (જેમલઋષિકૃત પરદેશી રાજાનો રાસ, સં.૧૮૨૫ આસ.) ૧૨૦૬.૨ પુત્ર તમારા દેવકી (અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૯, સં.૧૮૦૦ આસ.)] ૧૨૦૭ પુત્ર વનવાસઈ નીસર્યાજી (ચન્દ્રકીર્તિત ધર્મબુદ્ધિ, ૨-૧૫, સં. ૧૬૮૨) ૧૨૦૮ પુર નીસાર પુંગલરી પદમની હારા લાલ પુંગલરી પદમની (પરમસાગરકત વિક્રમસેન રાસ, ૭, સં.૧૭૨૪) [૧૨૦૮.૧ પુરવણિની (જુઓ ક્ર.૧૨૧૬.૧) (અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૧૭, સં. ૧૮૦૦ આસ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy