SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૬૫ ૧૧૯૪ પીઉજી (૨) પીઉજી નામ જપું દિનરાતીયાં, પીઉજી ચાલ્યા પરદેશ તપે મોરી છાતીમાં (સરખાવો રૂપવિજયની નેમરાજુલ સઝાય) (પરમસાગરકત વિક્રમાદિત્ય., ૩૧, સં.૧૭૨૪; માનસાગરકત વિક્રમસેન., ૧-૧૧, સં. ૧૭૨૪; દેવચન્દ્રકત વીશી, ૧૧મું સ્ત, સં.૧૭૭૦ આસ.) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭–૩, સં.૧૮૪૨] ૧૧૫ (૧) પીછોલારી પાલિ આંબા દઈ મોરીયા મારા લાલ (જનહર્ષકત શત્રુંજય રાસ, ૭-૩, સં. ૧૭પપ). (૨) પીછોલારી પાલિ આંબા દોય રાઉલા રે (નેમવિજયકૃત શીલવતી, ૪-૧૨, ક્ર.૧૮, સં. ૧૭૫૦) (૩) પીછોલારી પાલિ ચંપા રોય મોરીયા, હાંરા લાલ, ચંપા. જિનહર્ષકૃત શ્રીપાલ, ૨૬, સં.૧૭૪૦) ૧૧૯૬ પીઉડા ! આપઉ રે હારઉ પૂત્રરતત્ર પ્રીતમ સારંગપાણી (જુઓ ક્ર.૧૧૧૦) (જિનહર્ષકૃત ઉપમિત., ૧૨૬, સં.૧૭૪૫). ૧૧૯૬ક પીઉડા ! ગાગરડીના ઝોલા તે મુને લાગે છે (જ્ઞાનવિમલસૂરિનું સાધારણ જિન સ્ત, સિં.૧૮મી સદી]) ૧૧૯૭ પીઉડા ! વારું જી રે લોલ (રામવિજયકૃત ચોવીશી, અનંત સ્ત, સં.૧૭૮૦ આસ.) [૧૧૯૭.૧ પીઉડું રે ઘરિ આવિં: આષાઢભૂતિના રાસની (જુઓ ક.૧૧૧૩) (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૬, સં. ૧૬૧૪) પિયુડો રે ઘર આવે (ઉત્તમસાગરકત ત્રિભુવનકુમાર રાસ, સં.૧૭૧૨) ૦ પીછોલારી પાલિ... (જુઓ ક. ૧૧૯૫)] ૧૧૯૭ક પીઠી પીઠી કરે પટરાણી (કાંતિવિજય પહેલાની ૨૪ જિન ભાસ, સુવિધિ ભાસ, સિં.૧૮મી સદી]) ૧૧૯૮ પીયા ! મોહિ આરતિ તેરી હો – મારૂ (જિનહર્ષકૃત મહાબલ, ૨-૨૦, સં.૧૭૫૧). ૧૧૯૯ પીયા રે હા વાતે રાચે – ગોડી (જિનહર્ષકૃત વિદ્યાવિલાસ, ૨૮, સં.૧૭૧૧) ૧૨૦૦ પીયા રે હો વાલેસર રામજી, ઈમ કિમ કીજે હો - મારૂણી : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy