SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ આષાઢાભૂતિ., ૧૩, સં.૧૭૨૪, ધર્મમંદિરકૃત મુનિપતિ., ૪-૧૯, સં.૧૭૨૫) [સમયસુંદરકૃત દાનશીલતપભાવના સંવાદ, ૨, સં.૧૬૬૬ તથા કેશીપ્રદેશી પ્રબંધ, ૪, સં.૧૬૯૯; માનસિંહકૃત વછરાજહંસરાજ રાસ, સં.૧૬૭૫; જ્ઞાનસાગરકૃત શુકરાજ રાસ, અંતની, સં.૧૭૦૧, ચિત્રસંભૂતિ ચો., સં.૧૭૨૧ તથા પરદેશી રાજાનો રાસ, અંતની, સં.૧૭૨૪; જ્ઞાનમૂર્તિકૃત ૨૨ પરીષહ ચો., સં.૧૭૨૫; ધર્મમંદિકૃત મુનિપતિ ચરિત્ર, સં.૧૭૨૫; ભાવપ્રમોદકૃત અજાપુત્ર ચો., અંતની, સં.૧૭૨૬, કનકનિધાનકૃત રત્નચૂડ વ્યવહારી રાસ, સં.૧૭૨૮; લાવણ્યચન્દ્રકૃત સાધુવંદના, ૧૫, સં.૧૭૩૪; જિનહર્ષકૃત ગોડી પાર્શ્વ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ] [૧૧૮૯.૧ પાસજી હો અહો મેરે લલના (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૨, સં.૧૮૪૨) ૧૧૮૯.૨ પાહુણાના ગીતની (જુઓ ક્ર.૧૧૦૩) ૦ પાંચ... (જુઓ ક્ર.૧૧૬૭થી ૧૧૬૯) ૦ પાંડવ... (જુઓ ક્ર.૧૧૭૪, ૧૧૭૫) ૦ પિઉ... (જુઓ પીઉ..., પ્રિઉ..., પ્રીઉ..., પ્રિયુ...)] ૧૧૯૦ પિઉ ! તું મારો સુલતાન રે (નેમવિજયકૃત શીલવતી., ૨-૬, સં.૧૭૫૦) ૧૧૯૧ પિઉડા ! જિનચરણારી સેવા, પ્યારી મુને લાગે (કાંતિવિજયકૃત ચોવીશી, સુમતિ સ્ત., [સં.૧૮મી સદી]; જિનવિજયકૃત બીજી ચોવીશી, અજિત સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) [૧૧૯૧.૧ પીઉ આપો રે મહારો પુત્રરતત્ર (જુઓ ક્ર.૧૧૧૦, ૧૧૯૬) (જયવંતસૂરિકૃત શૃંગા૨મંજરી, ૩૬, સં.૧૬૧૪)] ૧૧૯૨ પીઉ ચલઇ પરદેસ કટક યાત્રા ભણી, અથવા નદી યમુનાકે તીર ઉડે દોય પંખીયા (જિનચન્દ્રસૂરિષ્કૃત મેઘકુમાર., ૩૦, સં.૧૭૨૭) ૧૧૯૩ પીઉજી ! તુમારે બોલડિયે (માણિક્યવિજયકૃત સ્થૂલિભદ્ર., ૧૭, સં.૧૮૬૭) [માણેકવિજયકૃત સ્થૂલિભદ્રકોશા વેલિ, સં.૧૮૬૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy