________________
દેશીઓની અનુક્રમણિકા
[૧૧૮૦ક.૧ પાપથાનક તજો સોળમું રાગ સુંદર
-
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૪, સં.૧૭૪૨)
૧૧૮૧ પામી સુગુરુ પસાય
(નૈમવિજયકૃત શીલવતી., ૫-૯, સં.૧૭૫૦) ૧૧૮૨ પારકર દેસ તે રૂડો, જિમ નારીને સોહે ચૂડો રે (ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૧૨, સં.૧૮૫૮, ૯.૧૮૬૮) ૧૧૮૨ક પારકર દેશથી આયો
(લબ્ધિવિજયનો હિરબલમચ્છી રાસ, ૧-૬, સં.૧૮૧૦) ૧૧૮૩ પારધિયાની - કેદાર ગોડી [જુઓ ક્ર.૧૩૩૨.૧ (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦)
યશોવિજયકૃત વીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૫, સં.૧૮૪૨]
-
૧૧૮૪ પારધીઆ ! મુનિ ટોલિથી મ ટાલિ - કેદારો ગોડી (નયસુંદરકૃત સુરસુંદરી રાસ, ૯, સં.૧૬૪૬)
૧૧૮૫ પારધીયા રે ! મ્હારો મિરગો (મૃગલો) ન માહિર (જિનહર્ષકૃત મહાબલ., ૪-૧, સં.૧૭૫૧)
૧૧૮૬ પારધીઆ રે ! મુઝ તે વનવાટ દેખાડ – કેદાર ગુડી (જયવંતસૂરિકૃત ઋષિદત્તા., [૩૪], સં.૧૬૪૩)
૧૧૮૭ પારી રે જાતિનું ફૂલ સરગથી
(પદ્મવિજયકૃત નવપદ પૂજા, સં.૧૮૩૮ તથા જયાનંદ., ૫–૮, સં.૧૮૫૮)
૧૬૩
૧૧૮૮ પાલણઇ શાંતિકુમાર હીંડોલઇ અપછરા એ
(જિનહર્ષકૃત ઉપમિત., ૧૨૩, સં.૧૭૪૫)
[૧૧૮૮.૧ પાલીતાણુ નગર સુહામણું રે જાજ્યો જાજ્યો લલતાસરની પાલિ (જિનહર્ષકૃત શત્રુંજય સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)
૧૧૮૮.૨ પાલીપુર (૨) પ્રભુ પાસજી
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૮ તથા ૩પ, સં.૧૬૭૪)
૧૧૮૮.૩ પાલે હો હુંજા મારુ થૈ ગયા હો રાજ દીઠડો નહિ સુજાણ વારી રંગ ઢોલણા – સરવરિયાની
(જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૩૪, સં.૧૭૭૦)
૧૧૮૮.૪ પાસઇ જિનવર નેમનઇજી
(જુઓ ક્ર.૨૦૦૦)
-
૧૧૮૯ પાસ જિણંદ જુહારીએ – ધન્યાસી
Jain Education International
(જિનરાજસૂરિષ્કૃત વીશી, ૧૬, [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ]; જ્ઞાનસાગરકૃત
For Private & Personal Use Only
www.jainelibrary.org