________________
૧૬૨
જૈન ગૂર્જર કવિઓ : ૮
૧૧૭૪ પાંડવ પાંચ પ્રગટ થયા પાંડવ પાંચે પ્રગટ હવા એ – વેરાટ (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ તથા સુમિત્ર રાસ, [સં.૧૬૬૮])
[જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૧૯, સં.૧૬૪૩]
૧૧૭૫ પાંડવ પાંચે વાંદતાં મન મોહેં [મોહ્યું] રે : એ કવિયણકૃત પાંચ પાંડવની સઝાયની, સિં.૧૬૫૨ સુધીમાં]
(કેસરકુશલકૃત વીશી, ૧૩મું સ્ત., સં.૧૭૦૬ આસ.)
યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ; જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૪૮, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમાદિત્ય કેવલી રાસ, ૮-૧૦, સં.૧૮૪૨]
૧૧૭૬ પાણી ભરવા હું ગઈ, મન લાગોજી સામો મિલીયો કાં, હે મન લાગોજી (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., સં.૧૭૨૪)
૧૧૭૭ પાણી ભરવા હું ગઇ મા મોરી રે !
કાન્હડો ભરણ ન દેય, ઈંઢોણી ચોરી રે – ગોડી
કાન્તુ ન ભરવા દીધ, ઇંઢોણી ચોરી રે. (સરખાવો ક્ર.૧૬૫) (જિનહર્ષકૃત મહાબલ., ૨-૩૮, સં.૧૭૫૧, જ્ઞાનવિમલસૂરિકૃત રણસિંહ, સં.૧૭૭૦ આસ.)
[૧૧૭૭.૧ પાણી ૨મઝમ વરસૈ, મોને જાણા ગઢ ગિરનાર - લૂઅરની (જુઓ
૬.૧૭૪૮)
(જુઓ મોટી દેશી ક્ર.૬૮)]
૧૧૭૮ પાણી રે પાવો હું તરસી થઇ રે જલાલીયા – જલાલીયાની (જુઓ ૬.૬૩૮ ને સરખાવો સમયસુંદરની પ્રિયમેલક ચો.ની છઠી ઢાલ) (ધર્મમંદિરકૃત મુનિપતિ., ૨-૧૭, સં.૧૭૨૫; લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ. પ-૬, સં.૧૭૨૮; સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચો., ૩, સં.૧૭૪૯)
૧૧૭૯ પાપ તણાં ફલ પતિખ દેખો - આસાઉરી
(જિનહર્ષકૃત મહાબલ., ૨-૨૨, સં.૧૭૫૧)
૧૧૮૦ પાપસ્થાનક અગીઆરમું કુડું: યશોવિજયકૃત ૧૮ પાપસ્થાનક સ.ની ૧૧મી સ.ની, સં.૧૮મી સદી પૂર્વાર્ધ]
(પદ્મવિજયકૃત જયાનંદ., ૨-૧૩, સં.૧૮૫૮)
૧૧૮૦ક પાપસ્થાનક દશમું રાગ રેઃ યશોવિજયકૃત ૧૮ પાપસ્થાનક સ.ની ૧૦મી સ.ની, [સં.૧૮મી સદી પૂર્વાર્ધ (વીરવિજયકૃત ધમ્મિલ., ૧-૨, સં.૧૮૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org