________________
દેશીઓની અનુક્રમણિકા
૧૬૧
(જુઓ ક.૧૧૩પકથી ૧૧૪૩) ૧૧૬પક.૧ પાઈલરી – કરઈ વિલાપ મૃગાવતી
(સમયસુંદરકૃત પ્રિયમેલક ચો., ૨, સં.૧૬૭૨) ૦ પાછલી રાતનાં પરોડ રાજાને રાણીઈ જગાડીઆ
(જુઓ ક્ર. ૧૧૭૦)]. ૧૧૬૬ પાછી નઈ વઉલાવે રાવણ જાનકી અથવા સીતાને સંદેસો રામજી
મોકલ્યો(લે) રે (સમયસુંદરત નલ., ૬-૨, સં.૧૬૭૩) [પાછીને આપોજી રાવણ જાનકી
(જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૩, સં. ૧૭૭૦)] ૧૧૬૭ પાંચમ તપવિધિ સાંભલો (જુઓ .૧૧૨૪)
જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૨૯, સં.૧૭૧૧) ૧૧૬૮ પાંચમે મંગલવાર પ્રભાતે ચાલવું રે લો (જુઓ ક.૨૦૮૪) [ક્ર. ૧૮૨૧]
(પદ્મવિજયકૃત ચોવીશી, મલિ રૂ.. [સં.૧૯મી સદી પૂર્વાર્ધ)) ૧૧૬૯ પાંચ સોપારી લે હાથે
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, પ૩, સં.૧૭૬૯) ૧૧૭૦ પાછલી રાતનાં પરોડ રાજાને રાણીઈ જગાડીયા, સોનાર ભણે ઉગમણાં
ખોદાવો તલાવે, આથમણી ખોદાવો તલાવડી, સોનાર ભણે
(ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા, સં.૧૮૯૬) ૧૧૭૧ પાટ કુસુમ જિનપૂજ પરૂપઇ – આસાઉરી
(ઋષભદાસકૃત ક્ષેત્રપ્રકાશ રાસ, સં.૧૬૭૮ તથા કુમારપાલ રાસ,
સં. ૧૬૭૦) ૧૧૭૨ પાટણનગર સુહામણો માંહે માહરીએ સખિ !
લક્ષ્મીદેવી કિ ચાલો હે આપણ જોવા જાયઈ (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૭-૧૯, સં. ૧૭પપ) [પાટણનગર વખાણી), સખી મોહે રે હારી લખમીદેવિ કિ ચાલઉ રે, આપણ દેખિવા જઈ
(જિનહર્ષકૃત વીશી, ૧, સં. ૧૭૪૫)] ૧૧૭૩ પાટણના ગીતની
(રામવિજયકૃત ચોવીશી, પાર્શ્વ સ્ત., સં.૧૭૮૦ આસ.). ૧૧૭૩ક પાટણની પટોળી રાજંદ લાવજો રે લો (જુઓ ૪.૭૬૧) [.૨૫૨.૧]
(રામવિજયકત ચોવીશી, શીતલ સ્ત, સં.૧૭૮૦ આસ.) [૧૧૭૩.૧ પાડલપુરિ રે
(ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૧૪, સં.૧૬૬૫)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org