SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જૈન ગૂર્જર કવિઓ: ૮ [, પર્વતમાં વડો મેરુ હોઈ (જુઓ ક્ર. ૧૧૪૬)]. ૧૧૬૦ પવનંજય વિદ્યાબલી રે જિનચન્દ્રસૂરિકત મેઘકુમાર, ૪૨, સં.૧૭૨૭) ૧૧૬૧ પવાડાની જુઓ ક્ર.૧૩ર૩.૧ તથા ૧૭૫] (લાવણ્યસમયકૃત વચ્છરાજ દેવરાજ રાસ, ૬-૧, સં.૧પ૭૦ આસ.; લબ્ધિકલ્લોલકૃત કૃતકર્મ રાસ., ૧૦, સં.૧૬૬૫, યુદ્ધનું વર્ણન) [ઈશ્વરસૂરિકૃત શ્રીપાલ ચો, સં.૧૫૬૪; મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨] ૧૧૬૨ પહિલી ભાવના ઈણ પરિ ભાવીએ : જયસોમની બાર ભાવના સઝાયની પહેલી સની, સિં. ૧૭૦૩] (બિનહર્ષકૃત કુમારપાલ, ૩, સં.૧૭૪૨) [૧૧૬૨.૧ પહિલુ માણસ મોહ કરઈ (જયવંતસૂરિકત શૃંગારમંજરી, ૩૮, સં. ૧૬૧૪)] ૧૧૬રક પહિલો પ્રણામ કરું જિનરાય – મલ્હાર (સમયસુંદરની મૃગાવતી, ૩-૧, સં.૧૬૬૮) ૧૧૬૩ પહિલો વધાવો હાંરા સુસરો હોઈજો, બીજો હો બીજો હો વધાવો હાંરા બાપરો જિનહર્ષકૃત કુમારપાલ., ૧૧૭, સં.૧૭૪૨) ૧૧૬૪ પહેરણે પીતાંબર કાંઈ ઓઢણે ચીર, ઝગડે ગયો રે, મોસે બાલે વેસ, મોસે. (માનસાગરકત વિક્રમસેન., ૬-૧૬, સં. ૧૭૨૪) ૧૧૬૫ પહેલાં જગગુરુ ગાઈઈ - રાગ જયવલ્લભ : હરનિર્વાણની જુઓ ક્ર.૬૧૬] (દર્શનવિજયકૃત વિજયતિલક, અ.૧, સં.૧૬૭૯) [૧૧૬૫.૧ પહેલીને વાડે હોજી વીર જિનવર કહે (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૨, સં. ૧૮૪૨)] ૧૧૬૫ક પહેલો વધાવો માહરો આવીઓ સઈયાં ! વિશુદ્ધવિમલકત વીશી, વિશાલ જિન ત., સિ.૧૮૦૪]) [, પંચ... (જુઓ ક.૧૧૨૪, ૧૧૨૫) ૦ પંડવ.., પંડીતિઆ... (જુઓ ક્ર.૧૧૨૭, ૧૧૨૮) ૦ પંથ..., પંથી.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy