SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા A ૧૫૯ ૧૧૫) પરદેશીયા રે ! મોરી અરજ સુણો (લાભવર્ધનકૃત વિક્રમાદિત્ય, સં. ૧૭૨૭) ૧૧૫૧ પરદેસીયા રે ! મોરી આંખીયાં લગી જિનહર્ષકૃત કુમારપાલ, ૧૦૬, સં.૧૭૪૨ તથા હરિબલ રાસ, ૨૪, સં.૧૭૪૬) [૧૧૫૧.૧ પરદેશી સું પ્રીત ન જોરિ રે... (જુઓ મોટી દેશી ૪.૬૭)]. ૧૧૫ર પરનારિનઉ નેહ મેલઉ નિવારિ ધણરા ઢોલા ! જિનહર્ષકત ઉપમિત, ૪૨, સં. ૧૭૪૫) [૧૧૫૨.૧ પરભાતઈ ઊઠી કરી રે (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૩૮, સં૧૬૭૪)] ૧૧૫૩ પરમ તીરથ પંચાસરો, જિહાં સોહે પાસ જિણંદ હો (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૯-૪, સં.૧૭પપ) ૧૧૫૪ પરમા રમી પનરસ (જિનહર્ષકૃત કુમારપાલ, ૮૦, સં.૧૭૪૨) ૧૧૫૫ પરવ પજુસણ આવીયાં રે મતિહંસકૃત પર્યુષણ સઝાયની, સિં. ૧૭૫૦ આસ.] વિનયવિજયકૃત ચોવીશી, વાસુપૂજ્ય સ્ત. [સં.૧૮મી સદી પૂર્વાધ]) [૧૧૫૫.૧ પરવ પજૂસણ પૂન્ય પામીએ (રામવિજયકૃત શીલસુંદરી રાસ, ૩૮, સં.૧૭૯૦) ૧૧૫૬ પરિગ્રહ મમતા પરિહરો : યશોવિજયકૃત, સિં.૧૮મી સદી પૂર્વાધ]) (મકનકૃત નવવાડ સ., ૫, સં.૧૮૪૦ વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૧૧૫૭ પરિયાની જાતિ (સમયસુંદરત ધનદત્ત, ૫, સં. ૧૬૯૬) [પરિયાની જાતિ - કનકમાલા ઈમ ચિંતવઈ (સમયસુંદરકત વલ્કલચીરી ચો, સં.૧૬૮૧) પરિયાની જાતિ – સખિ જાદવ કોડિ નું પરિવરે પિયુ આયે તોરણ-વારિ રે (સમયસુંદરત ક્ષુલ્લક ઋષિ રાસ, ૩, સં.૧૬૯૪)] ૧૧૫૮ પરિહાં ઝાંઝરીની (પા.) હાંઝરીની (સમયસુંદરકૃત નલ, ૪-૧, સં.૧૬૭૩). ૧૧૫૯ પરોણલીની (વીરવિજયકૃત ગોડી પાર્શ્વ ઢાળિયાં, ૩, સં.૧૯૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy