________________
૧૫૮
જૈન ગૂર્જર કવિઓ: ૮
સં.૧૭પપ તથા ૧૧ અંગ સ., ૫, સં. ૧૭૬૬] ૧૧૪૦ પંથીડા પીયારા ! પૂછું વાતડી રે – પરજીઓ
(ભાવશેખરકત રૂપસેન., સં. ૧૬૮૩) ૧૧૪૧ (૧) પંથીડા રે ! સંદેસડો
(વલ્લભકુશલકત હેમચન્દ્રગણિ રાસ, ૬, સં.૧૭૯૩) (૨) પંથીઅડા ! સંદેસડો – પંથીડા રે ! સંદેશડો એ (માનસાગરકત વિક્રમસેન, ૬-૭, સં. ૧૭૨૪; લાવણ્યચન્દ્રકૃત સાધુગુણ
ભાસ, ૨, સં. ૧૭૩૪ લગ.) ૧૧૪૨ પંથીડા ! સંદેશો પૂજજીને વીનવેજી
(જિનરાજસૂરિકત વીશી, ૧૧મું સ્ત., (સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ)
[ભાવપ્રભસૂરિકૃત ચોવીશી, આદિની, સં.૧૭૮૩] ૧૧૪૩ પંથીડો ભીજે રે પરદેશ, ભીજી તરગસ માંહિલો તીર રે – મલ્હાર
(જયરંગનો અમરસેન., ૬, સં.૧૭૦૦) ૧૧૪૪ પના મારૂજી ! ઘડી એક કરહો ઝુકાર હો (જુઓ ક્ર.૯૭૪(૨))
(માનસાગરકૃત વિક્રમસેન., ૨-૫, સં.૧૭૨૪) ૧૧૪૫ પના મારૂ ! યૌવન આઇજી પૂર
(કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૨-૧, સં. ૧૭૭૫) [૧૧૪૫.૧ પનિયા મારની
જિનહર્ષકૃત પાર્શ્વ. લઘુ સ્ત, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)] ૧૧૪૬ પર્વતમાં વડો મેરુ હોઈ – દશાખ, કેદારો
(ઋષભદાસકૃત ક્ષેત્રપ્રકાશ રાસ, સિં.૧૬૭૮] તથા કુમારપાલ રાસ
સં.૧૬૭૦) [૧૧૪૬.૧ પર, ફાગ મેરે પિયુ સંગ ખેલી, અબીર ગુલાલ ઉડાય
(જુઓ ક્ર. ૧૨૨૪)] ૧૧૪૬.૨ પરજલતુ નાગ
(ઈશ્વરસૂરિકત શ્રીપાલ ચો., સં.૧૫૬૪)]. ૧૧૪૭ પરણ્યાથી માહરે પાડોશી સુજાણ જો
જાતાં ને વળતાં મનડું રીઝવે જો
(રામવિજયકૃત ચોવીશી, નેમિ સ્ત., સં.૧૭૮૦ આસ.) ૧૧૪૮ પરણી રાજકુમારી, સોવન તન સિણગારી
(જિનહર્ષકૃત કુમારપાલ., ૭૮, સં.૧૭૪૨) ૧૧૪૯ પરણ્યો તે લાવી ચુનડી રે સપાઈડો રે લાવ્યો સથવો સુંઠ, કહું રે
સપાઈ ! થાંને ઓલંભો અથવા થોભણ મહિનાની પણ દેશી (માનસાગરકૃત વિક્રમસેન, ૩-૪, સં.૧૭૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org