SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૫૭ દવચન્દ્રકૃત ચોવીશી, નેમનાથ ત., સિં.૧૮ સદી ઉત્તરાર્ધ) ૧૧૩૨ પદ્મપ્રભુજીના નામની હું જાઉં બલીહારી : માનવિજયની ચોવીશીના પદ્મપ્રભુ સ્તની, સં.૧૮મી સદી પૂર્વાધ] (રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, ૭, સં. ૧૮૮૫). ૧૧૩૩ પદમણ પાણીડાં સંચરી, મારૂજી ! વાવ ખોદાવો (ચતુરવિજયકૃત ચોવીશી, પાર્શ્વ ત., [સં. ૧૯મી સદી ઉત્તરાર્ધ) ૧૧૩૪ પદમરથ રાય વીતશોકાપુરી રાજીઓ – મારૂ (2ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ તથા હીરવિજય રાસ, ૩૦ અને ૪૩, સં. ૧૬૮૫) [જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૧૯, સં. ૧૬૧૪, ઋષભદાસકૃત ભરતબાહુબલી રાસ, સં.૧૬૭૮] ૧૧૩૫ પદમિની પરિહરી તથા રાણી અંજના ઈમ ભણઈ (જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૩-૧૪, સં.૧૭૦૭) ૧૧૩પક પંથડો નિહાલતી રે જોતી પીતાંબર પગલાં નરસિંહ મહેતાનું પદ, સિં.૧૬મી સદી પૂર્વાધી (પહેલા કાંતિવિજયકૃત ૨૪ જિન ભાસમાં અનંતનાથ ભાસ, [સં.૧૮મી સદી]) ૧૧૩૬ પંથડો નિહાલતી રે જોતી વૃંદાવનની વાટ – કેદારો (જ્ઞાનવિમલસૂરિનું એક સીમંધર સ્ત, [સં.૧૮મી સદી]; રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં. ૧૮૮૫) ૧૧૩૭ પંથડો નિહાળું રે બીજા જિન તણો રેઃ આનંદઘનકૃત [ચોવીસી), સિં.૧૮મી સદી પૂર્વાર્ધ. (રૂપવિજયકત વીસસ્થાનક પૂજા, ૧૧, સં. ૧૮૮૩ ને પંચકલ્યાણક પૂજા, ૭, સં. ૧૮૮૯, વિજયલક્ષ્મીસૂરિકૃત ચોવીશી, અરનાથ સ્ત, સિં.૧૯મી સદી પૂર્વાધ, લક્ષ્મીવિમલકૃત ચોવીશી, અભિનંદન સ્ત, સિં.૧૮૦૦ આસ.]). ૧૧૩૮ પંથી ચાલજ્યો (જુઓ ક્ર.૨૩૧૫) ૧૧૩૯ પંથીઓની (દર્શનવિજયકૃત ચંદ રાસ, ૨૪, સં. ૧૬૮૯) ૧૧૩૯ક પંથીડાની – રાગ મલ્હાર, (જિનરાજસૂરિકૃત શાલિ., ર૬, સં.૧૬૭૮; જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૩-૧૩, સં.૧૭૦૭) જિનહર્ષકૃત વશી, ૧૨, સં.૧૭૨૭, વિનયચન્દ્રકૃત ચતુર્વિશતિકા, ૧૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy