SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જૈન ગૂર્જર કવિઓ: ૮ (પદ્રવિજયકત જયાનંદ, ૩-૮, સં.૧૮૫૮) ૧૧૨૨ શ્રેમવિધી પદમણી રે લાલ (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૩પ, સં.૧૮૧૮) [૧૧૨૨.૧ પ્રોહિતીયા થીરે ગલે જનોઈ પાટકી રે વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો., ૪, સં.૧૮૧૦) પ્રોહિતિયાની (જુઓ ક્ર. ૧૨૧૦) (વિનયચન્દ્રકૃત અભિનંદન સ્ત, ૧)] ૧૧૨૩ પછવડાની દેશી (કાંતિવિજયકૃત ચોવીશી, અભિનંદન સ્ત., [સં.૧૮મી સદી]) [પછેડાની (મોહનવિજયકૃત ચોવીશી, અંતની, સં.૧૭૮૩ આસ.)] ૧૧૨૪ પંચમી તપવિધિ સાંભલઉ – કલહરો (જુઓ ક્ર. ૧૧૬૭) (જ્ઞાનચંદકત પરદેશી., ૨૦, સં.૧૭૮૯ પૂર્વ) ૧૧૨૫ પંચકવિષય ઈદ્રી તણાજી (લબ્ધિકલ્લોલકૃત કૃતકમ., ૧૧, સં. ૧૬૬૫) [૧૧૨૫.૧ પટોધર પાટે પધારો વિનયચન્દ્રકૃત ઉત્તમચરિત્ર ચો., ૮, સં.૧૮૧, પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૨૩, સં.૧૮૪૨)] . ( ૧૧૨૬ પડવઈ બોલ્યા મોર ઝરોખઈ કોઈલી હો લાલ, ઝરોખઈ કોયલી. જિનહર્ષકત ઉપમિત, ૬, સં. ૧૭૪૫, મહાબલ., ૨-૧૫, સિં. ૧૭૫૧] તથા શત્રુંજય રાસ, ૪-૯, સં.૧૭પપ) ૧૧૨૭ પંડવ પંચ પ્રગટ હવા (જુઓ ક્ર. ૧૧૭૪) (જયવંતસૂરિકૃત ઋષિદત્તા, સં.૧૬૪૩) ૧૧૨૮ પંડિતી રે તું તો જોવે જોષ કે (ગંગવિજયકત કુસુમશ્રી, ૩૯, સં.૧૭૭૭) ૧૧૨૯ પણમિય શ્રી ફલવધિપુરમંડન) (પુરરાયા (ગુણવિનયકૃત મૂલદેવ., ૪, સં.૧૬૭૩) [ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૪૪, સં.૧૬૭૪]. ૧૧૩૦ પત્નિ સંયુત પોસહ લીધો (પદ્મવિજયકૃત જયાનંદ, ૬-૧૯, સં. ૧૮૫૮) [૦ પદમણ, પદમરથ, પદમિની.. (જુઓ ક્ર.૧૧૩૩થી ૧૧૩પ)] ૧૧૩૧ હપ્રભુ જિન જઈ અલગા રહ્યાઃ યશોવિજયની ચોવીશીના પદ્મપ્રભુ રૂ.ની, સિં.૧૮મી સદી પૂર્વાધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy