SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૫૫ ૨૭, સં.૧૬૮૦, સોરઠી, ભાવશેખરકૃત સુદર્શન., ૨, સં.૧૬૮૧) ૧૧૧૩ પ્રીઉડો રે ! ઘરિ આવિ જુઓ ૧૧૯૭.૧] (ભાવશેખરકૃત સુદર્શન., ૪, સં. ૧૬૮૧) ૧૧૧૩ક પ્રીઉડો રે ઘરિ આવ્યઉ (માલદેવકૃત ભોજ પ્રબંધ, [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ) ૧૧૧૪ પ્રીઉ થે આંબા હે આંબિલી (જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર., ૧૦, સં.૧૭૧૮, ધર્મમંદિરત મુનિપતિ., ૪-૭, સં.૧૭૨૫) ૧૧૧૫ પ્રીઉ પ્રિીયુ ! રાખુ રે પ્રાણ આધાર – મારૂણી (જુઓ ક્ર.૧૧૦૮) (નયસુંદરકત શત્રુંજય, ૯, સં.૧૬૩૮) [જયવંતસૂરિકૃત ઋષિદરા રાસ, ૨૨, સં.૧૬૪૩] ૧૧૧૬ પ્રીતડી (પ્રીતડલી) ન કીજૈ (હો) નારી પરદેસીયાં રે (જુઓ ક.૨૭૨) (સમયસુંદરકૃત યૂલિભદ્રકોશા ગીત, સં.૧૭મી સદી ઉત્તરાર્ધ; માનસાગરકત વિક્રમસેન, ૪-૧૨, સં.૧૭૨૪; મોહનવિજયકૃત માનતુંગ, ૧૩, સં. ૧૭૬૦ સુંદરકત ચોવીશી, ૧૨, સં. ૧૮૨૧) પ્રિીતડી ન કીજઈ રે પીઉ પરદેશીયાં રે (જુઓ ક. ૨૭૨)]. . ૧૧૧૭ પ્રીતમ ! તુઝ મુખ ચન્દ્રમા દુઈ મુઝ નયન ચકોર જિનરાજસૂરિકત શાલિભદ્ર., ૨૦, સં. ૧૬૭૮). ૧૧૧૭ક પ્રીતમસેતી વીનવે, અથવા હો મતવાલે સાજના ' (લબ્ધિવિજયનો હરિબલમચ્છી રાસ, ૩-૪, સં.૧૮૧૦) ૧૧૧૮ પ્રીત લાગી હો કાન્હ ! પ્રીત લાગી હો – મારુ (કનકસુંદરકૃત હરિશ્ચંદ્ર, ૩-૯, સં. ૧૬૯૭) ૧૧૧૮.૧ પ્રીતિની વાત છે ન્યારી ઓધવજી (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૬, સં.૧૮૪૨)] . [૦ પીયૂ... (જુઓ પિઉ., પીઉ, Dઉ..., પ્રીયુ...] ૧૧૧૯ પ્રીયું ચાલ્યા પરદેશ સવે ગુણ લે ચલે, હાય રે ક્યું રૂપકુમાર (પા. ગુલપકમાર-લફકવારે) જંજીરી દે ગયે (જુઓ ક્ર. ૧૧૦૭) (સમયસુંદરત નલ., ૩-૩, સં.૧૬૭૩) ૧૧૨૦ પ્રેમગીતાની (જુઓ ક્ર.૨૭૬) ૧૧૨૧ પ્રેમનાં વાદલ વરસ્યાં દિહાડા સોહલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy