SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન ગૂર્જર કવિઓ : ૮ (૨) પાંડુણાના ગીતની (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૨૭, સં. ૧૭૨૬) ૧૧૦૪ પ્રાહુણા રે ! થારી મરિજ્યો રે ભાઈ, મહારો મરિજ્યો ઘરધણી રે (જયરંગકૃત અમરસેન., ૧૨, સં. ૧૭૦૦) ૧૧૦૫ પ્રાહુણા રે ! દલિઠલિ રાધુલી ભાત (જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ., ૨૦, સં. ૧૭૨૧) , ૧૧૦૬ પ્રાહુણા રે ! પાંણી ગઈ રે તલાવ – કેદારો મલ્હાર (ધર્મમંદિરત મુનિપતિ, ૧-૬, સં.૧૭૨૫; ધર્મવર્ધનકૃત સુરસુંદરી, ૨-૫, સં.૧૭૩૬) [૦ પ્રક. (જુઓ પિઉ., પીઉ... પ્રહ, પ્રીયુ...)] ૧૧૦૭ પ્રઉ ચલે પરદેસ સવે ગુણ લે ચલે (જુઓ ક્ર. ૧૧૧૯) [૧૧૧૦ક] (જિનરાજસૂરિકૃત ગજસુકુમાર, સં.૧૬૯૯ તથા જયરંગ અમરસેન, ૧૮, સં.૧૭00). ૧૧૦૮ પ્રિય ! રાખુ રે પ્રાણાધાર – મારૂણી (જુઓ ક્ર.૧૧૧૫) (જયવંતસૂરિકૃત ઋષિદત્તા, સં. ૧૬૪૩) ૧૧૦૯ (૧) પ્રિયા બોલિંન રે (સકલચન્દ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત, પ૧, સં.૧૬૫૦ આસ.) (૨) પ્રીઆ બોલનઈ રે પ્રાણ આધાર શશીમુખ બોલનઈ રે (કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ, ૬, સં.૧૭૩૦) [૦ પ્રીઉ... (જુઓ પિઉ., પીઉ.., Dઉ... પ્રીય..)] ૧૧૧૦ પ્રીઉ આપો રે હાંરો પુત્રરત્ન પ્રીતમ સારંગપાણી રે - રાગ મારૂ સમયસુંદરના સાંબ ની ચોથી ઢાલ, સિં.૧૬૫૯] (જુઓ ક્ર.૧૧૯૬) જુઓ ક્ર. ૧૧૯૧.૧]. જિનહર્ષકૃત કુમારપાલ., ૭૪, સં.૧૭૪૨) ૧૧૧૦ક પ્રીઉ ચલે પરદેશી જુિઓ ક્ર.૧૧૦૭] જિનરાજસૂરિનો ગજસુકુમાર રાસ, ૧૮, સં.૧૬૯૯) ૧૧૧૧ પ્રીઉડા ! અહારી રે હિવ સી ગતિ હુયે રે ? (ચન્દ્રકીર્તિકત ધર્મબુદ્ધિ., ૨-૪, સં. ૧૬૮૨) ૧૧૧૧ક પીઉડા ! પ્રીતલડી ઈમ કિમ મૂકીઈ રે ? - મલ્હાર (સમયસુંદરની નલ ચો., ૪-૬, સં. ૧૬૭૩) ૧૧૧૨ પ્રાઉડા ! માનો રે હમ બોલ – રાગ કાનડો (સરખાવો ક્ર.૯૦૩) (સમયસુંદરકત નલ, ૨-૪, સં.૧૬૭૩; જિનોદયસૂરિકૃત હંસરાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy